#Yuvrajsinh_is_future@kuberdindor સાહેબ એતો સમય જ બતાવશે કે કોણ કોનો ભૂતકાળ ભૂલશે..શું તમને યાદ નથી #કોણયુવરાજસિંહ વાળું નિવેદન? આ ગુજરાતનો યુવાન છે જે ધારે તે કરી શકે એટલું ચોક્કસ યાદ રાખજો કે સતા કા��મી રહેતી નથી
બાકી @YAJadeja ગુજરાતના યુવાનોના હ્ર્દયમા છે અને હંમેશા રહેશે.
બોગસ #PSI_કાંડમા કરાઇ પોલીસ અકાદમીમાંથી
2 #ઇન્સ્પેક્ટર ચાર #ADI સસ્પેન્ડ.
હજી ઉચ્ચ અધિકારીઓ પર પણ તવાઇ આવશે.
આ એક #બોધપાઠ લાયક ઘટના છે.
અધિકારીઓની પણ તપાસ થવી જરૂરી છે અને એની સાથે ભૂતકાળની પરીક્ષાઓ માં પણ #ક્રોસ_વેરીફ���ઈ કરવું જોઈએ તથા દાખલો બેસે એવી સજા જરૂરી
#gujaratpolice
ક��ાઈ ખાતે તમામ #PSI તાલીમાર્થીનું ફરીથી #DV (પ્રમાણપત્રોની ચકાસણી) શરૂ કરી છે.
ઓર્ડર વાળા લિસ્ટમાં આવેલ નામ સાથે કેડેટનું ID મેચ કરે છે.
થોડીવારમાં વિકાસ સહાય પણ ઉપસ્થિત રહશે.
💥માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ શ્રી ને નમ્ર અપીલ કે ફકત #PSI નહી, #ASI ની પણ તપાસ કરવી જરૂરી છે.
આ વધારે સરળ છે... પેપર ફોડવાની મગજમારી જ નહીં! ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ નોકરી કરવા પહોંચી જાવ!
યુવરાજસિંહનો આરોપ
ખોટા દસ્તાવેજ બનાવીને એક વ્યક્તિ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે!
સરકારના જવાબની પ્રતીક્ષા
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જી
મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને
તેમણે પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી લો...!!!
આભાર સર !!! 🙏