કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬
હાંસોટ તાલુકાની પ્રાથમીક શાળાઓમાં વર્ષ ૨૦૨૬ માટે શાળામાં દાખલ થયેલ નવા બાળકોને આવકારવામાં આવ્યા.
#shalapraveshotsav
ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટનું મ���ખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
#bharuch
#GujaratGovernment
#connectBHC
જિલ્લા કલેક્ટરશ્રી અને BAUDA ના ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૦૩.૮૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં રસ્તાઓના નવીનીકરણ, તળાવોનું બ્યુટિફિકેશન અને રોડ સેફ્ટી જંકશન ડેવલપમેન્ટ જેવા કામો પર ભાર મૂકવામાં આવ્યો છે.
@CMOG@InfoGujarat
કચેરીની રૂબરૂ મુલાકાત લીધા વિના ઈ-સાઈન સાથેના પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટ મળે તો સમયની થશે બચત...
લાઈનથી ઓનલાઈન, એક ક્લિકમાં ઉપલબ્ધ થશે ઈ-સાઈન સાથેના અગત્યના પ્રમાણપત્ર તેમજ ડોક્યુમેન્ટ...
#DigitalGovernanceGujarat
આજરોજ માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લાના કુલ રૂ.1350.68 કરોડના 139 વિકાસના પ્રકલ્પોનું ઈ-ભૂમિપૂજન,ઈ-ખાતમુહર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વિકાસ ઉત્સવ અંતર્ગત શિક્ષણ, આરો��્ય, રમત-ગમત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભરૂચ હવે ગ્લોબલ હબ બનવા તરફ અગ્રેસર છે.
@CMOGuj
ભરૂચના ખેલાડીઓ અને ફિટનેસ પ્રેમીઓ માટે ખુશખબર!
ભરૂચ શહેર હવે રમત-ગમત અને સુખાકારીના નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારની 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અને DGVCL ના સહયોગથી ભરૂચને મળવા જઈ રહી છે કરોડોના ખર્ચે તૈયાર બે ભવ્ય ભેટ!
@CMOGuj@InfoGujarat
"સેવા સેતુ કાર્યક્રમ 2.0"
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ નાગરિક���ને એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ 2.0નો આજથી પ્રારંભ થાય છે.
સરકારશ્રીની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અનુરોધ છે.
– આમોદ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ👇
પ્રજાની વ્યકતીલક્ષી સેવાઓનો લાભ સ્થળ પર મળીરહે તેવાહેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ સેવાસેતુ કાર્યક્રમ 2.0ના બીજાતબકકાનું ભરૂચતાલુકામાં નીચેમુજબના ગામોમાંઆયોજન થનાર છે જેમાં વધારેમાંવધારે લોકોએ હાજર રહીને સરકારી સેવાનોલાભ લેવા વહીવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે
"સેવા સેતુ કાર્યક્રમ 2.0"
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ 2.0નો આજથી પ્રારંભ થાય છે.
સરકારશ્રીની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અનુરોધ છે
–વાગરા તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ👇
"સેવા સેતુ કાર્યક્રમ 2.0"
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી મળી રહે ���ે હેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમ 2.0 આજથી પ્રારંભ થાય છે.
સરકારશ્રીની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અનુરોધ છે
–અંકલેશ્વર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ👇