કાલાવડ તાલુકાના ખંઢેરા તથા નાગપુર ગામે આંગણવાડી તથા પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી.
આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી તથા પ્રાથમિક શાળામાં બાળ વાટિકા અને ધોરણ 5 અને 7ના બાળકોના વાંચન, લેખનની ચકાસણી કરવામાં આવી.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતા સરસ મેળા 2026નો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
સરસ મેળો 30 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
@CMOGuj@GujPRHDept
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતા સરસ મેળા 2026નો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
સરસ મેળો 30 સપ્ટેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat@Dwivedi_D
પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ સ્તર સુધારવા જામજોધપુર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ સાથે સંવાદ યોજી કૌશલ્ય વિકાસ,પ્રણાલીગત શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ, પ્રોત્સાહક પ્રવૃતિઓ, સ્માર્ટ શિક્ષણ અને ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj
આજરોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારાણા (જોડીયા) અને ખારવા (ધ્રોલ) ગામે પશુ સારવાર કેમ્પનું પશુપાલન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં 1273 પશુઓને મેડિસિન, સર્જિકલ, ગાયનેક સારવાર તેમજ કૃમિનાશક દવા વિતરણ કરવામાં આવી.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat@Dwivedi_D@GujPRHDept
જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે VB-G RAM G યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી.
ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ લોકો આ યોજના હેઠળ રોજગારી પ્રાપ્ત કરે તે મુજબ કામોનું આયોજન હાથ ધરવા અને નિયત લક્ષ્યાંકો પૂર્ણ કરવા માર્ગદર્શન સહ સુચનાઓ આપી.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat
ભાદરા-માળિયા કનેક્શન માત્ર રસ્તો નથી પરંતુ ગુજરાતને રાષ્ટ્રીય આર્થિક કોરિડોર સાથે વધુ મજબૂત રીતે જોડતી વિકાસની મહત્વપૂર્ણ કડી છે.જે Amritsar–Jamnagar Economic Corridor નો એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદનો દિવો કાર્યક્રમ.