ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે ત્રિ દિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ રાજય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. @CMOGuj@revenuegujarat
Meeting of all sarpanch, talati, nal se jal operators of Singvad taluka was taken. Coordination issues of Nal se Jal was discussed. Review of 15 FC works & tax collection was also done.@GujDCoffice@WASMOCommunity@InfoGujarat
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિભાગની તારની વાડ યોજનાના લાભાર્થી શ્રીદલસિંગભાઈભારતસિંહડામોરગામ:-રોઝમ, તા.દાહોદ સાથે સંવાદ કર્યો અને યોજનાકીય સહાયમેળવી તેમના જીવન માં બદલાવ આવ્યો તે માટેના પ્રતિભાવો જાણ્યા.
@CMOGuj#DiscussWithDDO#VikasSaptah#23YearsOfGoodGovernance
Today,17 Years ago India's First Rural VSAT based Internet Project is being launched at Tagore Hall,Ahmedabad as part of eGram Vishwagram Project by Shri @narendramodi sir much ahead of its time, Started with just 1 Online RoR service is now delivering 400+ G2C & B2C service at Gram Panchayat level, created first formal entrepreneurship eco-system which is bridging the GAP between Urban and Rural @PMOIndia@CMOGuj@InfoGujarat@mopr_goi@GujPRHDept@GujDCoffice@PIB_India #23YearsOfSeva
Dahod,ઝાલોદ તાલુકાનાં TLE મજેસિંગ ભાઈના માર્ગદર્શન હેઠળ છાસિયા-ગ્રામના VCE દ્વારા આપવામાં આવતી DSS,G2C, B2C,MGVCL,રેશનકાર્ડeKyc વગેરે સેવાઓથી ગ્રામજનોને લાભ થાય છે.ગ્રામજનોનો સમય અને પૈસાનો બચાવ થાય છે @PMOIndia@CMOGuj@GujPRHDept@GujDCoffice@InfoGujarat@PIB_India
Dahod,ઝાલોદ તાલુકાનાં TLE મજેસિંગ ભાઈના માર્ગદર્શન હેઠળ છાસિયા-ગ્રામના VCE દ્વારા આપવામાં આવતી DSS,G2C, B2C,MGVCL,રેશનકાર્ડeKyc વગેરે સેવાઓથી ગ્રામજનોને લાભ થાય છે.ગ્રામજનોનો સમય અને પૈસાનો બચાવ થાય છે @PMOIndia@CMOGuj@GujPRHDept@GujDCoffice@InfoGujarat@PIB_India
સિંગવડ તાલુકાનાં TLE ચિરાગભાઈના માર્ગદર્શન હેઠળ આદર્શ સાંસદગામ દાસા-ગ્રામના VCE દ્વારા આપવામાં આવતી DSS,G2C, B2C,MGVCL,રેશનકાર્ડeKyc વગેરે સેવાઓથી ગ્રામજનોને લાભ થાય છે.ગ્રામજનોનો સમય અને પૈસાનો બચાવ થાય છે
@PMOIndia@CMOGuj@InfoGujarat@CollectorDahod@DahodDdo@GujaratGram