This Office Provides Bridge Between Jobseeker And Employer | For More Info Call Us On- 02742-254286 | Do Reg For Employer/Jobseeker -anubandham.gujarat.gov.in
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્ર���જેક્ટ સપનું અંતર્ગત આજ રોજ શ્રી ટી.ડી.શાહ વિધાલય, સાગ્રોસણા ખાતે ધોરણ 10 નાં કુલ 47 વિધાર્થીઓના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટુ વન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.@CollectorBK @CMOGuj @infobanaskantha @kunvarjibavalia
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ માતુશ્રી જે.આર. વિધાલય પટોસણ ખાતે ધોરણ 9 ના કુલ 44 ઉમેદવ���રોના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.@kunvarjibavalia @CMOGuj @CollectorBK @infobanaskantha @mukeshishere
આઈ ટી આઇ કુંભારિયા અંબાજી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં મારૂતિ સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા.���ી નોકરીદાતા હાજર રહ્યા હતા.આ ભરતી મેળા માં કુલ ૧૧૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો.કુલ ૮૬ ઉમેદવારોને નોકરી ની ઑફર આપવામાં આવી@CMOGuj @kunvarjibavalia @infobanaskantha @CollectorBK
આઈ ટી આઇ કુંભારિયા અંબાજી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં મારૂતિ સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા.લી નોકરીદાતા હાજર રહ્યા હતા.આ ભરતી મેળા માં કુલ ૧૧૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો.કુલ ૮૬ ઉમેદવારોને નોકરી ની ઑફર આપવામાં આવી@CMOGuj@kunvarjibavalia@infobanaskantha@CollectorBK
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ આદર્શ નિવાસી (કન્યા) શાળા, અંબાજી ખાતે ધોરણ 9 ના કુલ 39 ઉમેદવારોના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.@kunvarjibavalia@infobanaskantha@CMOGuj@CollectorBK
આઇ ટી આઇ વડગામ ખાતે જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિ અને પ્રિન્સિપાલ શ્રીમતી મનીષાબેન ડાભી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું @CMOGuj@kunvarjibavalia@Kanti_amrutiya
��ઇ ટી આઇ વડગામ ખાતે જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિ અને પ્રિન્સિપાલ શ્રીમતી મનીષાબેન ડાભી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું @CMOGuj @kunvarjibavalia @Kanti_amrutiya
પાલનપુર ખાતે યોજાયેલ મહિલા રોજગાર ભરતીમેળામાં ૧૦૮ મહિલા ઉમેદવારોને મળ્યા રોજગારના અવસર! ✨
સ્થાનિક મહિલાઓને ઘરઆંગણે જ રોજગારની શ્રેષ્ઠ તકો મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા મહિલા રોજગાર ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
@CollectorBK@InfoGujarat