જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ શ્રી ટી.ડી.શાહ વિધાલય, સાગ્રોસણા ખાતે ધોરણ 10 નાં કુલ 47 વિધાર્થીઓના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટુ વન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.@CollectorBK@CMOGuj@infobanaskantha@kunvarjibavalia
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ માતુશ્રી જે.આર. વિધાલય પટોસણ ખાતે ધોરણ 9 ના કુલ 44 ઉમેદવારોના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.@kunvarjibavalia@CMOGuj@CollectorBK@infobanaskantha@mukeshishere
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજ રોજ આદર્શ નિવાસી (કન્યા) શાળા, અંબાજી ખાતે ધોરણ 9 ના કુલ 39 ઉમેદવારોના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા અને વન ટું વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.@kunvarjibavalia@infobanaskantha@CMOGuj@CollectorBK
આઇ ટી આઇ વડગામ ખાતે જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિ અને પ્રિન્સિપાલ શ્રીમતી મનીષાબેન ડાભી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું @CMOGuj@kunvarjibavalia@Kanti_amrutiya
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા આજ તા.21-7-2026 ના રોજ માર્ગ આઈ.ટી.આઈ,રામપુરા વડલા ખાતે અનુબંધ પોર્ટલ પર નામનોંધણી કેમ્પ તેમજ પી.એમ ઇન્ટરશીપ સ્કીમ અંતર્ગત સેમીનારનું આયોજન કરી તેને અનુરૂપ ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@kunvarjibavalia@CMOGuj
જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ.ટી.આઈ રામપુરા વડલા નાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ રોજગાર ભરતીમેળો યોજવામાં આવ્યો હતો જેમાં 3 નોકરીદાતા હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ 132 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ઇન્ટરવ્યૂ પ્રકિયા દરમિયાન કુલ 77 ઉમેદવારોને નોકરીની ઑફર આપવામાં આવી.
આઇ ટી આઇ, દાંતીવાડા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં 236 હાજર પૈકી166 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવ્યું. કુલ 5 નોકરીદાતા online અને offline mode થી હાજર રહ્યા હતા @CMOGuj@kunvarjibavalia@infobanaskantha@CollectorBK
આઈ ટી આઇ ચંડીસર ખાતે ભરતી મેળામાં મિસ્યુબિશી પ્રા.લી સાણંદ અને ટાટા ઓટો કેમ ગોટીન ગ્રીન એનર્જી પ્રા.લી સાણંદ અને ડ્યુક પંપ નોકરીદાતા હાજર રહી કુલ 104 ઉમેદવારો નું ઇન્ટરવ્યૂ લઈ કુલ 55 ઉમેદવારોને નોકરી ની ઑફર આપવામાં આવી.@CMOGuj@kunvarjibavalia@infobanaskantha@CollectorBK
જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ ટી આઇ પાંથાવાડાનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજગાર ભરતીમેળો યોજવામાં આવ્યો હતો જેમાં ૨ નોકરીદાતા હાજર રહ્યા હતા.આ ભરતી મેળામાં કુલ ૭૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ઇન્ટરવ્યૂ પ્રકિયા દરમિયાન કુલ ૫૨ ઉમેદવારોને નોકરીની ઑફર આપવામાં આવી.@nitinsangwan