Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામ���નો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને નિષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો.
ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચ��યત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે.
#કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
#શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી
@bachubhaikhabad
@CollectorAhd@CMOGuj@revenuegujarat@SWAGATOnlineGuj@infoahdgog અરે મેડમ....આપ અમને જણાવશો કે અમારા VCE માટે કઈ કામગીરી મહત્વ ની છે ...રેશન કાર્ડ KYC... ખેડૂત KYC...ક્રોપ સર્વે....ખેડૂતો ની ટ્રેકટર તેમજ અન્યો સાધનો ની સબસિડી ની કામગીરી..આ સિવાય અન્ય કામગીરી બહુ બધી છે જેમ કે જન્મ થી લઈને મરણ સુધી ...
તાલુકા વિકાસ અધિકારીશ્રી ને જણાવવા નું કે અમને પગાર કે કમિશન નથી મળતું તો પછી પગાર અથવા ગ્રામ પંચાયત માં કાયમી કરો તેવી હુકમ કરો ને એક તો આર્થિક રીતે હવે vce ને બધી રીતે ટાર્ગેટ કરવો એક સરમ જનક આ લેટર છે આજ સુધી તમામ તમારા હુકમ નું પાલન કરેલ છે સાહેબ હવે અમને માફ કરો આભાર
@Bhupendrapbjp સાહેબશ્રી ખરેખર એ નથી ખબર પડતી કે અત્યારે કોણ નિર્ણય કરે છે.
સરકાર કે સચિવશ્રીઓ??
પંચાયત વિભાગ પોતાની મનમાની ચાલવતા કહે છે. કે #VCE ઓને #પગાર નહિ મળે તમને #કમિશન પર રાખ્યા છે. #સરકાર કહે છે ન્યાય આપીશું.
યોગ���ય પોલિસી અને નીતિના અભાવે #VCE 16 વર્ષથી પીસાય રહ્યા છે
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન��યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવે��નશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના ���્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE
#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી સૌથી ખરાબ અને અત્યંત દયનીય સ્થિતિ જો કોઈની હોય તો તે #VCE ની છે.
#VCE ને મહિને માંડ ૧૫૦૦ થી ૭૦૦૦ જેટલું કમિશન મળે છે.
૧૬૦ કરોડ ની ગ્રાન્ટ @GujaratGram સોસાયટીને મળે છતાં #VCE પાસેથી પણ કમિશન લઈ જાય છે.
#પગાર આપીને ન્યાય આપો.🙏🙏 શોષણ દુર કરો
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્���ુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે.
���👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.
#VCE
#પગાર
@GujaratGram સોસાયટી #VCE ને છુટા કરવા બાબતે કોઈ નિર્ણય લઈ શકતી નથી. માત્ર સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા મોટી મોટી જાહેરાતો આપવામાં રસ છે.
#VCE ઓનું શોષણ દુર કરી ખોટી રીતે નિયમો વિરૂધ્ધ Vce ઓને છુટા કરવામાં આવ્યા છે. માત્ર ગ્રાન્ટમાં રસ ના રાખીને નિયમોનો અમલ કરાવી ન્યાય અપાવો. 🙏🙏
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમાર�� જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj @CRPaatil
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏