રાજકીય કિન્નાખોરી રાખી #ચૈત્તરભાઈ_વસાવા ને ફસાવવાનો અને #બદનામ કરવાનો પ્રયાસ થઇ રહીયો છે.
બધા જાણે છે આજે ૧૫૬+૩ ઉપર આ #આદિવાસી_સેર ભારી છે...🦁
એટલે આ રીતે તોડવાના પ્રયાસો થવાનો.👍
પણ મને ખ્યાલ છે આ તૂટે એમ નહીં..💪
આ સાવજ જુકે એમ નથી.. 💪
ઘણા ના ઘમંડ ને અહંકાર તોડ એમ છે...👊
🤝હું અને ગુજરાતનો દરેક યુવાન ચૈતર ભાઈ વસાવા જોડે છીએ.🤝
#We_Stand_With_Chaitar_Vasava
@Chaitar_Vasava
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણા સૌના ઘરમાં ઘણી ખરીદી થશે.. ઘરમાં ખુશહાલી આવશે.
આપણા નાના સ્થાનિક વેપારીઓ અને પરિશ્રમ કરીને રોજિંદી આવક મેળવતા ફેરિયાઓ - કારીગરો આ બધાની દિવાળી પણ ત્યારે જ સુધરે જ્યારે આપણે તેમની પાસેથી માલસામાન લેવાનો આગ્રહ રાખીએ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ જ ભાવના સાથે આપણને "વોકલ પર લોકલ" નું આહવાન કર્યું છે.
આ આહવાનને ઝીલી લઈને અને નાના વેપારીઓ-કારીગરોની પડખે રહેવાની લાગણી સાથે રાજ્ય સરકારે તા: 1 થી 20 નવેમ્બર દરમિયાન એક વિશેષ સ્પર્ધા "પરિશ્રમને અજવાળીએ"નું આયોજન કર્યું છે. જે અંતર્ગત, સ્થાનિક વેપારને પ્રોત્સાહન મળે તેવી રીલ/વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મુકીને તેનો પ્રચાર કરવાની હું આપ સૌને અપીલ કરું છું. પસંદગીના વિજેતા વીડિયોને રાજ્ય સરકાર પ્રોત્સાહક ઇનામ પણ આપશે.
આવો, આપણે સૌ સોશ્યલ મીડિયા તેમજ અન્ય તમામ માધ્યમોથી આ પહેલમાં જોડાઈએ. #VocalForLocal ના સંદેશને ચારેકોર પ્રસરાવીએ.
આ દિવાળીએ, આપણા સ્થાનિક વેપારીઓ, કારીગરોના પરિશ્રમને અજવાળીએ.. તેમના ઘરમાં સુખાકારીનો પ્રકાશ ફેલાવીએ.