👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ��િક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat #KargilVijayDiwas
@hdraval93 નર્મ��ા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ૨૦૨૩ મા બહાર પડવામા આવી હતી જેમાં ૫૦૦ થી પણ વધારે પોસ્ટ છે. હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે. ક્યારે નિમણુક પત્ર આપશે. આપ જાણવાનો પ્રયત્ન કરજો
આદરણીય મુખ્યમંત્રી શ્રી નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ૨૦૨૩ મા બહાર પડવામા આવી હતી જેમાં ૫૦૦ થી પણ વધારે પોસ્ટ છે. હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો ને નિમણૂક પત્ર આપી સેવા નો મોકો આપશો.@devanshijoshi71@CMOGuj
આદરણીય મંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત્વરિત નિમણુંક આપવ��� વિનંતી
#giveappointmentletterfor217
#Gujarat
#GSSSB
આદરણીય મુખ્યમંત્રી શ્રી નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી જેમાં ૫૦૦ થી પણ વધારે પોસ્ટ છે. હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો ને નિમણૂક પત્ર આપી સેવા નો મોકો આપશો.@CMOGuj
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો
@CMOGuj આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી ���ે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો
આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહા��� પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો.@hdraval93 @deepak
@hdraval93 આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમ�� ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો
@CMOGuj આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિ���ીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો.
આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો.@Bhupendrapbjp@YAJadeja
આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી જેમાં ઘણા વિધ્નો આવતા આવતા ભરતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી છે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો ને નિમણૂક આ���ી સેવા નો મોકો આપશો .
@CMOGuj
આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની વર્ક આસિસીસ્ટન્ટ ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવેમ્બર ૨૦૨૩ મા ભરતી બહાર પડવામા આવી હતી હવે નિમણુંક પત્ર સુધી આવી અટકી ��ે જે આપના હાથમાં છે જેથી આપ અમો ઉમેદવારો નિમણૂક આપી સેવા નો મોકો આપશો.@CMOGuj @Bhupendrapbjp
નમસ્કાર સાહેબ શ્રી @deepakrajani123
આજે જાહેર થયા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી કાર્યક્રમ ના લીધે આજ થી આચાર સંહિતા લાગુ પડશે એવું જાણવાં મળ્યું છે તો શું આનાં લીધે જા.ક્ર 217 ના નિમણુંક પત્ર અગાઊ જણાવ્યા મુજબ ઉમેદવારો ને મળશે કે નહીં.? આપનો અભિપ્રાય આપશોજી🙏
@deepakrajani123@tv13gujarati જા.ક્ર 217 ની પરીક્ષા 10/3 ના રોજ લેવાઈ હતી અને પછી ચુંંટણી ના લીધે અને કોર્ટ કેસ ના લીધે હેરાન થયાં હવે મા.મૂખ્ય મત્રી શ્રી @Bhupendrapbjp ને નમ્ર વિનંતી છે કે બીટ ગાર્ડ નાં જોડે જા.ક્ર 217 માં પાસ થયેલાં ઉમેદવારો ને પણ જીવન ની આમુલ્ય ભેટ તરીકે નિમણૂક પત્ર આપી ને વધાવી લેશોજી
217 ના પરિણામ અંગે ઉમેદવારો સતત પૂછપરછ કરી રહ્યા છે પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રી એ અગાઉ જ તારીખ 20 મી નવેમ્બર સુધીમાં પરિણામ જાહેર કરશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે ત્યારે 20 નવેમ્બર સુધી આપણે રાહ જોવી પડશે. મને લાગે છે ત્યાં સુધી તારીખ 20 મી નવેમ્બરે પરિણામ જાહેર થવાની પૂરી સંભાવના છે.
નમસ્કાર@HHPATELGSSSB સાહેબશ્રી, જા.ક્ર ૨૧૭ માટે આપના દ્વારા તા.૨૦/૧૧ સુધીમાં પરિણામ જાહેરકરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા જણાવેલ,જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહેલ હોય,જેથી જલ્દીથી પરિણામ જાહેર કરી અમારા તથા પરિવારજનોના ઉત્સાહમાં વધારો કરવા આપને નમ્ર અરજ છે.
@deepakrajani123
નમસ્કાર @HHPATELGSSSB સાહેબશ્રી, જા.ક્ર ૨૧૭ માટે આપના દ્વારા તા.૨૦/૧૧ સુધીમાં પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા જણાવેલ, જેને હવે ગણતરી���ા જ દિવસો બાકી રહેલ હોય, જેથી જલ્દીથી પરિણામ જાહેર કરી અમારા તથા પરિવારજનોના ઉત્સાહમાં વધારો કરવા આપને નમ્ર અરજ છે.