ગુજરાત ની @BJP4Gujarat સરકાર દ્વારા વર્ગ-3ની તમામ ભરતીઓમાં લઘુત્તમ 40% માર્ક લાવવા માટેની જોગવાઈ કરી છે. 100 માર્કના પેપરમાંથી ઓછામાં ઓછા 40 માર્ક લાવવાના રહશે એવા ગેર બંધારણીય ઠરાવ થી આદિવાસી ઓને મળેલ શૈક્ષણિક અનામત પર સીધો હુમલો થાય છે, જેના લીધે કેટલીક ભરતીઓમાં સીટો પર ખાલી રહી જાય છે.
ગુજરાત સરકાર દ્વારા 40 અને 60% લઘુતમ ��ાયકી ગુણનો ગેર બંધારણીય ઠરાવ તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી છે.
@Bhupendrapbjp @GsssbOfficial
👮🏻નવી જાહેર થનારી પોલીસ ભરતીમાં 👮🏻
📌નવા ફોજદારી કાયદાઓ (BNS–BNSS–BSA) મુજબ “#કાયદો_વિષય”નો પુનઃસમાવેશ કરવો.
📌ઉમેદવારો માટે 40% minimum qualifying marks ની કડક શરત બંધારણીય દ્રષ્ટિએ અસંગત છે તેથી નિયમને હળવો કરવા/રદ્દ કરવા અંગે વિનંતી.
🙏🏻ગુજરાત ���ાજ્યમાં ગતરોજ માનનીય ગૃહમંત્રીશ્રીએ નવી 14,500 પોલીસ ભરતીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાના આ પગલાનો અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.તથાપિ, આ ભરતી પ્રક્રિયા વધુ ન્યાયસંગત, પારદર્શક અને બંધારણીય મૂલ્યોને અનુરૂપ બને તે માટે નીચે દર્શાવેલા બે મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.
📌1 જુલાઈ 2024થી દેશમાં ત્રણ નવા મૂળ ભારતીય ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે:
ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)
ભારતીય નાગરિક સંરક્���ણ સંહિતા – 2023 (BNSS)
ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023
👮🏻પોલીસની કામગીરીનો આધાર આ કાયદાઓની પ્રક્રિયા, વ્યાખ્યા અને ન્યાયિક નિયમો પર ટકેલો છે. ગત ભરતીમાં “કાયદો વિષય” ફક્ત નવા કાયદાઓ આવવાના હોવાથી દૂર કરવામાં આવ્યો હતો. હવે નવા કાયદાઓ સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને નવા પ્રાવધાનો, પ્રક્રિયાઓ, દંડ પ્રણાલીઓ અને ��ાક્ષ્યની વ્યાખ્યાઓ સમજવી ફરજિયાત બની ગઈ છે. તેથી ભરતીમાં updated Criminal Law knowledge સિલેબસમાં આવરવું જોઈએ.
🔹 પોલીસ ફોર્સનો સંપૂર્ણ દારોમદાર કાયદાના જ્ઞાન પર ટકેલો છે.
🔹 નવા કાયદાઓ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે મહત્વના છે.
🔹 ભરતીમાં “કાયદો વિષય” નહિ હોય તો ઉમેદવારો નવા કાયદાના મૂળ ધોરણો જ સમજી શકશે નહીં.
🔹પોલીસ “first responders” તરીકે Investigation Procedure, FIR, Arrest Rules, Evidence Handling વગેરે માટે આ કાયદાઓને અનુસરવાનું બંધારણીય અન�� કાયદાકીય રીતે ફરજિયાત છે.
📌“40% લઘુત્તમ ગુણ”ની શરત ઉમેદવારો માટે અન્યાયપૂર્ણ; તેને હળવી/રદ કરવી
ભારતનું બંધારણ SC/ST સમાજને સમાન તક મળે તે માટે અનામતની વ્યવસ્થા આપે છે. પરંતુ ભરતીમાં “40% લઘુત્તમ ગુણ”ની શરતના કારણે અનામત રાખેલી અનેક બેઠકો ખાલી રહે છે, શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાંથી આવેલા આદિવાસી તથા અનુસૂચિત જાતિના યુવાનો અનેકવાર ફક્ત આ ધોરણને કારણે વંચિત થઇ જાય છે, પરિણામે, અનામતનો હેતુ "સમાન તક પૂરું પાડવો વ્યર્થ થઈ જાય છે."
🔍 વાસ્તવિક સમસ્યા
આદિવાસી તાલુકાઓમાં આજે પણ પૂરતી શૈક્ષણિક સુવિધાઓ નથી.
માર્ગદર્શન, સ્ટડી મટિરિયલ, ઇન્ટરનેટ, કોચિંગ આ તમામથી તેઓ વંચિત છે.
છતાં પણ તેઓ ઇમાનદારીથી પ્રયત્ન કરે છે, પરંતુ 40% MARK CUT-OFF એક મોટો અવરોધ બની જાય છે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના અમુક રાજ્યોમાં SC/ST ઉમેદવારો માટે
✓ cut-off હળવો કરવામાં આવ્યો છે, ���થવા
✓ “qualifying relaxation” આપવામાં આવે છે.
પરિણામ: બેઠકો ભરાય છે અને પછાત વર્ગોને યોગ્ય તક મળે છે.
🛑SC/ST ઉમેદવારો માટે નક્કી કરાયેલ “40% Minimum Qualifying Marks” - બંધારણના Article 14, 15(4), 16(4) તથા Social Justice ના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે
📌 40% Qualifying Marks → Article 16(4) ના હેતુને નિષ્ફળ બનાવે છે
Article 16(4) મુજબ રાજ્યને socially અને educationally backward વર્ગોને “સમાન તક અને અસરકારક પ્રતિનિધિત્વ” આપવા વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
પરંતુ SC/ST ઉમેદવારો પર પણ સમાન 40% cut-off લગાડવાથી:
Reserved seats ખાલી રહેવાની શક્યતા વધે છે
SC/ST representation ઘટે છે
Reservation નો મૂળ હેતુ – “Effective Representation” નિષ્ફળ બને છે
🏛️સુપ્રીમ કોર્ટના સામાન્ય સિદ્ધાંતો મુજબ:
“Reservation cannot be made illusory by imposing rigid qualifying norms.”
“Administrative rules cannot override the constitutional mandate of equal opportunity.”
“Cut-off norms must not neutralize or dilute the purpose of reservation.”
@GPRB_GNR
@sanghaviharsh
@HMofficeGujarat
@HomeGujarat @DGP_Gujarat @GujaratPolice @InfoGujarat @mygovindia @NeerjaGotru
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@InfoGujarat સરસ છે. પણ એક આયોગ છે @GPSC_OFFICIAL જે સાવ રેઢિયાળ કામગીરી કરી રહ્યું છે. @CMOGuj તો એનું કઈક કરો કેમ કે એના લીધે ��ાખો યુવાનો નું ભવિષ્ય બગડી રહ્યું છે
#સંકલન_નો_અભાવ ? 🤔
#GPSC DySO : પરિક્ષા - ૭/૯/૨૫
#GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની
લેબ ટેક : ૭/૯/૨૫
વર્ક આસિસ્ટન્ટ : ૭/૯/૨૫
👆🏻આ ત્રણેય પરીક્ષાની હાજરી માટે ૫૦૦ રૂપિયા ઉઘરાયા છે અને ત્રણેય પરીક્ષા એક જ દિવસે ગોઠવી છે.
ગુજરાતની સંસ્થાઓ GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ ખરેખર ભિખારી પેટનાવ છે.
GPSC Dy SO : ��રિક્ષા (૭/૯/૨૫)
ગૌણ સેવા પસંદગી મંડળની
લેબ ટેક : ૭/૯/૨૫
વર્ક આસિસ્ટન્ટ : ૭/૯/૨૫
આ ત્રણેય પરીક્ષાની હાજરી માટે ૫૦૦ રૂપિયા ઉઘરાયા છે અને ત્રણેય પરીક્ષા એક જ દિવસે ગોઠવી છે.
@Bhupendrapbjp 👇
#સંકલન_નો_અભાવ ? 🤔
#GPSC DySO : પરિક્ષા - ૭/૯/૨૫
#GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની
લેબ ટેક : ૭/૯/૨૫
વર્ક આસિસ્ટન્ટ : ૭/૯/૨૫
👆🏻આ ત્રણેય પરીક્ષાની હાજરી માટે ૫૦૦ રૂપિયા ઉઘરાયા છે અને ત્રણેય પરીક્ષા એક જ દિવસે ગોઠવી છે.
#સંકલન_નો_અભાવ ? 🤔
#GPSC DySO : પરિક્ષા - ૭/૯/૨૫
#GSSSB ગૌણ સેવા પસંદગી મંડળની
લેબ ટેક : ૭/૯/૨૫
વર્ક આસિસ્ટન્ટ : ૭/૯/૨૫
👆🏻આ ત્રણેય પરીક્ષાની હાજરી માટે ૫૦૦ રૂપિયા ઉઘરાયા છે અને ત્રણેય પરીક્ષા એક જ દિવસે ગોઠવી છે.
શું આમાં બંધારણીય અધિકાર #સમ���ન_તક નું હનન નહિ થાય ?
શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?
સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?
ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?
શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ?
શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?
સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?
ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ ��ાં પણ રાખે છે ?
ये हैं राजस्थान के नागौर से चुनाव लड़ रही BJP प्रत्याशी ज्योति मिर्धा
ज्योति मिर्धा कहती हैं कि संविधान बदलने के लिए हमें दोनों सदनों में प्रचंड बहुमत चाहिए।
यही बात BJP सांसद अनंत हेगड़े भी कह चुके हैं कि हमें लोकसभा चुनावों में 400 सीट मिली तो संविधान बदल देंगे।
इन बयानों स��� साफ है कि- BJP और PM मोदी संविधान और लोकतंत्र से नफरत करते हैं।
बाबासाहेब के दिए संविधान को खत्म कर BJP, जनता से उनके अधिकार छीन लेना चाहती है।