છેલ્લા પાંચ વર્ષથી અનુભવી રહ્યો છું કે, કાલાવડ (જામનગર) થી જામ કંડોરણા (જુનાગઢ જતો રસ્તો) સંપૂર્ણ ખખડધજ છે.
લગભગ ૩૦ કિમીનો રસ્તો ત્રાસદાયક બની ગયો છે. અહીં પણ આ ખખડધજ રસ્તા બાબતે બે વર્ષ પહેલાં લખ્યું હતું.
ચંદ્રની સપાટી ઉપર વાહન ચલાવતા હોય તેમ લાગે!
રાજ્ય સરકાર રસ્તાઓના આધુનિકરણ બાબતે મોટા મોટા દાવાઓ કરે છે તે તદ્દન તથ્ય વિહીન છે.
અ રસ્તો જામનગર, જૂનાગઢ અને રાજકોટ જેવા ત્રણ મોટા જીલ્લાઓને જોડે છે.
સાંસદ, ધારાસભ્યો, જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો શું કરે છે?
માર્ગ અને મકાન વિભાગ ખુદ મુખ્યમંત્રી પાસે છે છતાં આ રસ્તો આવી ભંગાર હાલતમાં છે!
@PMOIndia@narendramodi@CMOGuj@BJP4Gujarat
પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની બેઠક યોજી જીવલેણ ગ્લૂ ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ જેવા હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા તથા જિલ્લામાં કોઈ પણ પ્રકારની પ્રાણી ક્રૂરતા બાબતે ત્વરિત કડક કાર્યવાહી કરવા માટે તમામને સૂચના આપવામાં આવી
@CMOGuj@JayantiRavi@infojamnagargog
My thoughts and prayers are with everyone affected by the #earthquake in #Venezuela. Hoping for everyone’s safety, strength, and a swift recovery in the affected regions.
A deeply humbling moment today as I took the oath of office for my fourth term as a Rajya Sabha MP, and my third representing my karmabhoomi, Jharkhand. This mandate reinforces my commitment to driving robust rural infrastructure, healthcare, and skill development across the state. Thankful to the NDA leadership and the people of Jharkhand for this honour. #JoharJharkhand
@rashtrapatibhvn@VPIndia@sansad_tv
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના શુભારંભે ગોપાલદાસ વાડી શાળા અને ખીમલિયા કુમાર શાળામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા બાળકોના પુન:પ્રવેશ અંગે શિક્ષકો,SMCના સભ્યો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
હેપ્પી ફાધર્સ ડે!
પિતા એ આપણી જીંદગીનો એ મજબૂત આધાર છે, જેમના ત્યાગ, સંસ્કાર અને માર્ગદર્શનથી જીવનને સાચી દિશા મળે છે.
તેમનો સ્નેહ આપણી સૌથી મોટી મૂડી છે અને તેમના આશીર્વાદ આપણી સૌથી મોટી શક્તિ છે.
આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત જામનગરના અજીતસિંહજી પેવેલિયન, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.