જકાતનાકા પાસે ખરાબ થયેલા રસ્તા અંગે રજૂઆત મળતાની સાથે જ માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા માત્ર 2 કલાકમાં જ કામગીરી શરૂ કરવામાં આવી.
જનહિતને સર્વોપરી રાખી ઝડપી કાર્યવાહી કરવા બદલ R & B વિભાગની સમગ્ર ટીમને અભિનંદન.
ઝડપી નિર્ણય • ત્વરિત કાર્યવાહી • જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા 🙏🚧
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આપને કોઈ સમસ્યા જણાય તો 7359477272 અથવા 9979443156 પર ફોટા તથા વિગત મોકલવી...
લિ.
અરવિંદભાઈ છોટુભાઈ પટેલ
ધારાસભ્યશ્રી, ૧૭૮-ધરમપુર વિધાનસભા
માર્ગો ઝડપથી વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને સુલભ બને તે માટે સંબંધિત વિભાગોની ટીમો સંકલનપૂર્વક મેદાનમાં કાર્યરત છે, જેથી જનજીવન સામાન્ય બનવામાં વેગ મળે.@CMOGuj@sanghaviharsh@SEOC_Gujarat@InfoValsadGoG
અખબારમાં નોંધાયેલી ત્વરિત કામગીરી...
ભારે વરસાદ બાદ કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ૧૧૦ માર્ગો પર પુનઃ વાહનવ્યવહાર શરૂ કરાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલો અહેવાલ.
જનહિત માટે સતત સેવા, સમયસર કામગીરી.
બામટી–શિશવાડા રોડ , તા: ધરમપુર પર જરૂરી મેટલ ફિલિંગ કરી માર્ગ સુધારણા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી માર્ગને પુનઃ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે. #rnb#valsad
કામગીરી બોલે છે. લોક સેવા જ અમારી ઓળખ.
ધરમપુર તાલુકામાં માર્ગોને ઝડપથી પુનઃ વાહનવ્યવહાર માટે કાર્યરત બનાવવા પંચાયત મા×મ પેટાવિભાગ ધરમપુરના અધિકારી/કર્મચારી અને ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને સ્થાનિક અખબારે બિરદાવી છે. વલસાડ જિલ્લા પંચાયત જનસુવિધા માટે સતત કાર્યરત છે. #valsad
મામાભાચા પટેલ ફળિયા અને નિશાળ ફળિયા વચ્ચે આવેલા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. માર્ગ અને માક્ન વિભાગ (પંચાયત) દ્વારા પૂલમાં ફસાયેલા કચરાને જેસીબીથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
@CMOGuj@InfoGujarat@collectorvalsad@DDO_VALSAD
વલસાડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદ બાદ યુદ્ધના ધોરણે માર્ગ પુનઃસ્થાપન કામગીરી શરૂ...
બંધ કરાયેલા 446 માર્ગમાંથી 223 માર્ગો પર પુનઃસ્થાપન કામગીરી કરી વાહન વ્યવહાર માટે પૂર્વરત્ કરાયા…
#GujaratRain#Monsoon2026
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), વલસાડ દ્વારા અસરગ્રસ્ત તમામ માર્ગો પર યુદ્ધના ધોરણે સફાઈ, મરામત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિતની મશીનરીની મદદથી માર્ગો પરથી પડેલા વૃક્ષો, ડાળીઓ, માટી, પથ્થરો અને અન્ય અવરોધો દૂર કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા સતત કાર્યરત છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ જિલ્લા પંચાયત વલસાડ હસ્તકના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીના કુલ-૪૨ આવાસોનું લોકાર્પણ શ્રી કનુભાઈ એમ. દેસાઈ (માન.કેબીનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ)ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
@CMOGuj
કપરાડા તાલુકાની વહીવટી સુવિધાને વધારવા માટે આજે કપરાડામાં નવી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગીય કચેરીનું માનનીય કેબિનેટ મંત્રીશ્રી @KanuDesai180 અને શ્રી @NareshPatelBJP સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
#Gujarat#RnB#Kaprada
વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા હેતુસર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
#valsad#RnB#road