Meesho - Women's day gifts નામની લિંક ફરી રહી છે. પાંચ ગ્રુપમાં ફોરવર્ડ કરો પછી ગિફ્ટ મળશે પણ ગીફ્ટને બદલે એપ્લિકેશન મળશે જે મહત્વની માહિતી ચોરવી લેશે. સાવધાન #એલર્ટ
તમને આવી કોઈ લિંક નથી આવી એનો મતલબ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ મફતમાં મેળવવાવાળા લોભિયા નથી. અભિનંદન.