વિદ્યા સહાયક ભરતી ના ફોર્મ ભર્યાને 3 મહિના ઉપર નો સમય થઈ ગયો છે છતાં હજુ પણ PML જાહેર નથી કર્યું? તો આવું કેમ ? ભાજપ સરકાર તો કોઈ પણ નિર્ણય તરત જ લાઈને સોલ્યુશન આપી દે છે તો પછી શિક્ષણ વિભાગ માં કેમ એટલું મોડું થાય છે .અમારી વેદના ને સમજો અને જલદી થી ૧૧૦૦૦ ની ભરતી પુરી કરો.
@deepakrajani123 CCE નું કેટલે સુધી આવ્યું છે સાહેબ
હજુ સુધી ડિપાર્ટમેન્ટ માંથી કોઈ ને માહિતી મળેલ નથી
આ પણ એક અફવા જ લાગે છે ?
ચોક્કસ માહિતી સાથે tweet કરો .