જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨ “હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર" વર્ગ-૩ (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આખરી પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
सप्त मंदिरों के सभी सात ऋषियों एवं महा भागवतों की उपस्थिति से ही रामचरित पूर्ण होता है। महर्षि वशिष्ठ एवं महर्षि विश्वामित्र ने प्रभु रामलला के विद्याध्ययन की लीला पूरी कराई। महर्षि अगस्त्य से वन गमन के समय ज्ञान चर्चाएं हुईं एवं राक्षसी आतंक के विनाश का मार्ग प्रशस्त हुआ। आदिकवि महर्षि वाल्मीकि ने अलौकिक रामायण विश्व को प्रदान की। देवी अहिल्या, निषादराज एवं माता शबरी ने महान भक्ति का उदाहरण प्रस्तुत किया और हम प्रभु राम के उस समरस आदर्श से परिचित हो पाए, जिसमें उन्होंने खुद कहा है - कह रघुपति सुनु भामिनि बाता। मानउँ एक भगति कर नाता॥
દેવમોગરા માતાની જય!
આજના જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સૌ દેશવાસીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી.
જનજાતિય ગૌરવ દિવસે ગુજરાતના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. તેમનું જીવન અને તેમના આદર્શ દેશની દરેક પેઢીને સદાય પ્રેરણા આપતાં રહેશે.
REVENUE TALATI RESULT Declared
REVENUE TALATI CUT OFF
📌#મુખ્ય_પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેકટર કચેરીઓ હસ્તકની "મહેસૂલ તલાટી, વર્ગ-૩" સંવર્ગની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK) તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ તથા ફાઇનલ આન્સર કી (FAK) તા. ૨૬-૦૯-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફાઇનલ આન્સર કી (FAK) ના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાના ૫ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી (Annexure-I) આ સાથે સામેલ છે. તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી (Annexure-II) હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
સદરહુ પરીક્ષામાં રમતગમતના ગુણ મેળવવાનો દાવો કરનાર ઉમેદવારોને તેમના રમતગમતના માન્ય પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જો ઉમેદવાર ઉક્ત રમતગમતનું માન્ય પ્રમાણપત્ર મંડળ દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે નિયત સમયમર્યાદામાં રજૂ કરી શકશે નહી કે ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો તે પ્રમાણપત્ર અન્વયે ઉમેદવારે મેળવેલ લાભ મુળ અસરથી રદ કરવામાં આવશે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
#GSSSB
લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે, જે અંગેના કોલલેટર તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ વાગ્યાથી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે. જે https://t.co/ls6sIxSuOY ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
कोई मुझे बताएगा कि आज ट्विटर पर ये OYO क्यों ट्रेंड कर रहा है।
मैने सिर्फ थोड़ा बहुत सुना है कि कोई एंकर किसी सांसद के साथ OYO गई थी 🤔
बस इतना ही पता है बाकी आप सब बता दीजिए।
લોકરક્ષક કેડરની રીચેકીંગ, ગેરલાયક તથા દસ્તાવેજ ચકાસણીની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I તથા https://t.co/cTams9JbGf ઉપર જાહેર કરવામાં આવેલ છે.
No sword, but pure warrior spirit! 🚩
This century from my husband Ravindrasinh Jadeja – was all about grit and determination when the team needed it most.
A knock to remember, a moment to cherish — made even more special by the collective spirit of Team India! 🇮🇳
@imjadeja