Hlo @pnbindia ,in most of the branches only one cash counter is running, can you please explain who will seat in cash counter when cashier takes lunch?
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાંથી જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ (Withdraw Candidature / OPT Out) છે તેવા ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર.:૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની જાહેરાતમાં ઓન-લાઈન અરજી કરવા માટેનો સમયગાળો તા.૧૪/૧૦/ર૦ર૫ (સમય ૧૯:૦૦ કલાક) થી તા.૨૨/૧૦/ર૦ર૫ (સમય ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવેલ છે.
વધુ માહિતી માટે મંડળની વેબસાઇટ જોતા રહો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર.૩૨૭/૨૦૨૫૨૬, લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની જાહેરાતમાં ઓન-લાઈન અરજી કરવા માટેનો સમયગાળો તા.૧૪/૧૦/ર૦ર૫ (સમય ૧૯:૦૦ કલાક) થી તા.૨૨/૧૦/ર૦ર૫ (સમય ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવેલ છે.
વધુ માહિતી માટે મંડળની વેબસાઇટ જોતા રહો.