@Bhupendrapbjp સાહેબશ્રી #VCE નિષ્ઠાથી કામગીરી કરે છે.... પગાર તો આપવામાં આવતો નથી પણ 👉🏼 દરેક જિલ્લામાં ગમે તે સમયે છુટા કરવાના પત્રો થાય એ કેટલા અંશે વ્યાજબી છે???
@DDOgandhinagar જિલ્લામાં પણ 👉🏼 #VCE છુટા કરવા અને નિયમો વિરુદ્ધ નવા લેવામાં આવે છે.
નિયમો નેવે મુકાય છે. 🙊
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ સેવાઓ ગ્રામિણ જનતાને ઘેર બેઠા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj@PMOIndia@VCEGUJARATSTATE
justice for VCEअहम के अहंकार?
भारत देश को गुजरात ने बहुत कुछ दिया है आज गुजरात की कई कर्मचारियों अपना हक मांग रहे भाजपा सरकार से. इतने सालों से भाजपा सरकार को कर्मचारियों से बहुत कुछ मिला है तो अपना हक मांगते हैं तो सरकार क्यों देना नहीं चाहती
@Bhupendrapbjp સર, ૧૬ વર્ષથી તન મન ધન થી વીસીઈ એ ગામલોકોની સેવા કરી છે. સમાજમાં પાછળ રહી ગયા છે. શું સરકાર ની કોઈ ફરજ બનશે એ સાચા જમીની કાર્યકર્તાઓ ના બાળકો પ્રત્યે, અશક્ત વડીલો પ્રત્યે, એ ભલા ભોળા સીધા અને સરળ વીસીઈ પ્રત્યે કે જેણે ૨૦ થી ૪૦ વર્ષનો કીંમતી તબક્કો ડીજીટલ બનાવવા હોમી દીધો ?
@brijeshmeja1 સર, રાજ્યના ૧૪૦૦૦ પરિવારો નો દીવો ઓલવાઈ જશે તો શું માનનીય @narendramodi જી કે @Bhupendrapbjp ji ખુશ થશે ?
શા માટે ૧૬ વર્ષની સેવા બિરદાવવા ના બદલે સીધા સાદા ભલા અને ભોળા ૨૪ કલાક સેવા માટે તત્પર વીસીઈ ને ન્યાય નથી અપાવતા ?
શું @BJP4Gujarat મજબૂત મનોબળ નથી ધરાવતું ?
In the presence of CM Shri @Bhupendrapbjp, an MoU has been signed between leading IT company @tech_mahindra and Gujarat Govt to deliver cutting-edge digital engineering services in the state, which will give employment opportunity to about 3000 youths over the next 5 years.
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
#૧૬_વર્ષ સાચા #લોકસેવકો,
યોજનાના લાભો અપાવી સરકાર ને #હર_ઘર સુધી પહોંચાડી દેનારા વીસીઈના પ્રશ્ને માનવીય અભિગમ દાખવી નિર્ણય લેવડાવો. 🙏
ભગવાન દ્વારકાધીશ પાસે વીસીઈ પગારની માંગણી કરી રહ્યા છે. ધજાની માનતા પણ રાખી છે.
વીસીઈને મદદ કરો.
ભગવાન @BJP4Gujarat ને માંગ્યા કરતાં પણ વધુ આપશે.
#વીસીઈ પર સંશોધન તો કરો સાહેબ ! શું છે ને વધુ શું કરવાથી શું થઈ શકે તેમ છે ?
@BJP4Gujarat ના લોકોય ભલામણો કરી રહ્યા છે તો અમસ્તાં જ ના હોય !
બહારના લોકો માંગણી કરતાં ૫૦૦ વધારીને આપવા જેટલી ઓળખ કેળવી. છતાં સરકારને વીસીઈ ની મહત્તા થી અજાણ !
@Bhupendrapbjp@CRPaatil@ratnakar273
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE