@DDNewsHindi For Digital India, there is a computer operator in every village but no one pays him/her a salary. If there is a commission, the commission also does not reach on time. Think about what the operator does. He/she also has a family. Therefore, pay him/her to VCE.
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આ���ીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE #હડતાળ #પગાર
@narendramodi @AmitShah @CMOGuj
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
Vce પાસે 300 પ્રકાર ની સેવાઓ ઇગ્રામમાં છે
બસ
Vceને સરકાર પગાર આપે
એટલે આવા તાયફા ના કરવા પડે
અને લોકોને લાઈન માં ઉભું ના રહેવું પડે
જો vceને સરકાર પગાર કરે એટલે કોઈ પણ કામ ગ્રામ પંચાયત માં રોજ થશે આવી
સેવા સેતુ ની લાઈન માં લોકો ને નહિ રહેવું પડે. @brijeshmeja1 @BJP4Gujarat