@kuberdindor ગુજરાત સરકારે 'વતનપ્રેમ યોજના' નામની નવી એક યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ગ્ર���ન્ટેડ શાળામાં પણ બદલીના નિયમો લાગુ પડે તો અમો સૌ શિક્ષકો પણ વતનનું સાચું જતન કરી શકીએ.
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન
02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
આ આપણા માટે એક લેસન છે…કોઈ ખેખા ગમે એટલું કહે પણ ૦ ટકા વારો આજે હિરો બની ગયો…એશિયાકપમાં લંકાને કોઈ નહોતુ જીતાડતુ…પણ જીતી ગયું…બધુ જ સંભવ છે…મહેનત કરતા રહો…
"આવતીકાલે 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal વડોદરા ખાતે આવી રહ્યા છે, તથા 21 સપ્ટેમ્બરના રોજ દિલ્લીના શિક્ષણ મંત્રી શ્રી @msisodia અમદાવાદ ખાતે પધારશે." - @Gopal_Italia