@prafulpbjp@Bhupendrapbjp માનનીય શ્રી પ્રફુલ પાનસેરીયા સાહેબ ગુજરાત મા ગ્રાન્ટેડ શાળાના ના શિક્ષણ સહાયકની અને વિદ્યા સહાયકની શિક્ષક ને બદલી નો લાભ મળે એના પર વિચારણા કરવા વિનંતી સાહેબ. બધા ભાઈઓ અને બેહનો વતન થી 400-550 KM નૌકરી કરે છે.
🙏🏻 જય શ્રી ક્રિષ્ના 🙏🏻
@Bhupendrapbjp સરકારે બદલી નો 5 વર્ષના નિર્ણયમાં આપિયો તે પણ જુના શિશક ભરતી મા. આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે આપ અમારા જેવા ઘણા ભયાઓ-બેહનો પણ રાહ જોઈ રહ્યા છે બદલી માટે આપ થોડી અમારા જવાબદારી લય નેં નિયમ મા ફેરફાર કરાવા વિનંતી સાહેબ 🙏🏻. કૃપા કરીને સરકારની સ્કૂલ જેમ બદલી કરાવવા વિનંતી છે.
@Bhupendrapbjp આદરણીય CM સાહેબ, હું એક પતિ અને મારી દીકરી મારી પત્ની માટે બદલીની રાહ જોઈ રહિયા છે. તે ગ્રાન્ટેડ સ્કૂલમાં છે અમારા ઘરે થી 450KM દૂર ગ્રાન્ટેડ સ્કૂલ મા કેન્દ્રયુક ભરતી મા લાગે લા છે.
જેથી સાહેબ, સરકારે બદલી નો 5 વર્ષના નિર્ણયમાં આપિયો તે પણ જુના શિશક ભરતી મા.