विक्रम संवत 2079 के मंगलमय साल में
आप सभी को
नए साल पर
सुख ,समृद्धि ,शांति
प्रदान करे ऐसा
प्रभु श्री राम का आशीर्वाद सदा बना रहे।
#NewYear#HappyNewYear#विक्रमसंवत #2079
જ્યાં ભરપૂર વરસાદ થયો હોય ત્યાં વૃક્ષો વાવી દેવા જોઈએ જેથી ચોમાસામાં પુરા વરસાદમાં પાણી પી છોડ મોટા થઈ જાય.
ગાંધીનગરમાં તો અમે વરસાદની રાહ જોઈએ છીએ. ત્યાં સુધી વૃક્ષો ઉછરી શકે તેવી જગ્યાઓ શોધવાનું કામ ચાલે છે.
મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.
@SP_Dahod
देवभूमि, द्वारका, गुजरात मे सागर समाज के आराध्य, पूज्य दसाराम बापा के नवनिर्मित मंदिर के प्राण प्रतिष्ठा और मंदिर के भव्य लोकार्पण समारोह में शामिल होने का सौभाग्य प्राप्त हुआ। गुजरात की पुण्य भूमि पर हजारो लोगों के बीच इस पावन कार्यक्रम की साक्षी बनकर सुखद अनुभूति हो रही है।
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"