ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના 75 વર્ષના ઉજવણીના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારની સરકારી નવાઘરા પ્રાથમિક શાળા અને કસૈયા પ્રાથમિક શાળાના 100 થી વધુ બાળકોને 👕👖 ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું...તથા દરેક બાળકને 🇮🇳 તિરંગો આપવામાં આવ્યો...🙏🏻🙏🏻
ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐🙏🏻🙏🏻
✨✨ આજ રોજ ગુડવિલ ચેરિટેબલ ટ્રસ્ટના બે વર્ષ પૂર્ણ થયા. ✨✨
ટ્રસ્ટને મદદરૂપ થનાર દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર...🙏🏻🙏🏻
#GCT 🙏🏻🙏🏻
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના કસૈયા ગામે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા નિઃશુલ્ક અભ્યાસ વર્ગમાં આવતા 50 થી વધુ બાળકોની સાથે...
આજના અભ્યાસ પછી બિસ્કિટ અને ચોકોલેટ વિતરણ કરવામાં આવ્યું.
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ
આજ રોજ ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીના @vasim_goodwill જન્મદિવસની ઉજવણી તેમના દ્વારા ટ્રસ્ટ સાથે સંકળાયેલા અભ્યાસ વર્ગના બાળકો તથા સભ્યો સાથે કેક કાપી,તથા નાસ્તો વિતરણ કરી મનાવવામાં આવ્યો.
જેમાં બાળકો દ્વારા જે શુભેચ્છા કાર્ડ આપવા બદલ તેમનો આભાર માનવામાં આવ્યો
દાહોદથી અંબાજી તરફ પદયાત્રા જતાં અરવલ્લી જિલ્લાના માલપુર નજીક કૃષ્ણપુરા પાસે થયેલ અકસ્માતમાં ૬ લોકોના નિધન થતા શોકની લાગણી અનુભવી એ છીએ...😔
પ્રભુ એમની દિવંગત આત્માને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.
#ગુડવિલ_પરિવાર...🙏🙏
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માલપુર તાલુકાના અંતરિયાળ ગામ કસૈયામાં ચાલતા નિઃશુલ્ક અભ્યાસ વર્ગના 1 થી 8 ધોરણના 50 થી વધુ બાળકોને ફ્રી સ્ટડી મટેરિયલ આપવામાં આવ્યું.
#GCT
રોજગાર કચેરી-મોડાસા દ્વારા આઈ.ટી.આઈ.- ભિલોડા ખાતે ભરતીમેળો રાખવામાં આવેલ છે,આ ભરતીમેળામાં રોજગારવાંછું ઉમેદવારો https://t.co/awBiWogT43 પર પોતાનું રજીસ્ટ્રેશન કરીને ઉમેદવારી નોધાવી શકશે તેમજ રૂબરૂ હાજર પણ રહી શકશે ભરતીમેળા તારીખ:૧૨/૦૮/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે.
ફૂલ નહીં તો ફૂલ ની પાંખળી
આપ સૌ ને એક નમ્ર અપીલ છે કે તમારા થી બનતી વધુમાં વધુ મદદ કરી ગરીબ,અનાથ,પછાત, બાળકો ને મદદરૂપ થશો...🙏🏻👕👖
નોંધ- ડોનેશન જમા કરાવી આપેલ 🪀 મોબાઈલ નંબર પર માહિતી મોકલી ડોનશનની રસીદ અવશ્ય મેળવી લેવી.
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ