શિક્ષણ વિભાગે ભગવત ગીતા આધારિત તાલીમનું આયોજન કરવું જોઈએ.
કૂવામાં હશે તો હવાડામાં આવશે.
જેને આ ધાર્મિક શિક્ષણ લાગતું હોય એને તો ખાસ ૮ દિવસ નિવાસી તાલીમમાં બોલાવવા.
#શિક્ષણ_વિભાગ_ગુજરાત#CMO_gujarat
@narendramodi@PMOIndia humbly sharing this needbased suggestion by my friend Gopal Dhakan from Amreli, Gujarat....
There shall be special provisions for a dedicated and separate "Breast Feeding Room" at all public places including malls and hospitals.
#4200GR@imBhupendrasinh
અમારી રજૂઆતને માન આપીને આપશ્રીએ અન્યાયી પરિપત્ર સ્થગિત કર્યો. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૪૨૦૦ ગ્રેડનો પરિપત્ર પણ કરાવી દો એટલે હજી પણ જે ગેરસમજ હોય તે દૂર થઈ જાય. કારણકે પરિપત્ર વગર આગળની દરેક પ્રકિયા અટકી જ જાય છે એ માટે ઘટતું કરશો એવી આશા અને અપેક્ષા