@AKRAKESHIAS1 સાહેબ, હમણા જે ટેકનીકલ સીવીલ ઇજનેર ની વર્ગ-3 ની ભરતી બહાર પાડેલ છે, તેમા સ્નાતક ને પણ ભરવા દેવા મા આવે તો સારુ, કેમકે સ્નાતક ઉમેદવાર ભરે જ છે માત્ર સીધી ડીગ્રી કરેલ ઉમેદવાર જ રહી જાય છે, મોટા ભાગ ના ડીટુડી વાલા જ ઉમેદવાર જ લાગે છે, માત્ર સીધી ડીગ્રી ધારક સાથે જ અન્યાય થાય છે.
@brijeshmeja1 #ALLOW_BE_GPSSB_AAE
શૈક્ષણિક લાયકાત નું સ્તર લઘુત્તમ હોવું જોઈએ... લઘુત્તમ એ એક જ ન હોવું જોઈએ... અ.મ.ઈ ની ભરતી માં ડિગ્રી ધારકો ને સમકક્ષ કરવા આપશ્રી ને નમ્ર વિનંતી... આટ આટલા ટાઈમ થી આપ સહુને અરજી કરી છે કાઈક તો પગલાં લ્યો🙏

#ALLOW_BE_GPSSB_AAE
10th પછી જેને એન્જિનિયરિંગ કરવી હોય તે ડિપ્લોમા બાદ D2D કરી લેજો પણ 11 12 સાયન્સ ન લેતા...કેમ કે 11 12 સાયન્સ પછી કરેલ ડિગ્રી બાદ તમને અધિકારી સમજી લેવામાં આવશે અને તમને class 3 exam મા eligible રાખવામાં આવશે નહિ@brijeshmeja1
@Bhupendrapbjp@sanghaviharsh