Birthday greetings to Rajasthan's CM Shri Bhajan Lal Sharma Ji. A dedicated Party Karyakarta for years, he has made commendable efforts to strengthen BJP across the state. As he embarks on his Chief Ministerial journey, I wish him the very best in fulfilling people's aspirations. @BhajanlalBjp
આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જળસંરક્ષણના કાર્યો અને "જળ ઉત્સવ" માટે આપના પ્રોત્સાહન અને પ્રેરણા બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞ અને આભારી છું. આપના માર્ગદર્શન થકી જળસંચયના કાર્યો અને જળઉત્સવને નવી ઊંચાઈએ લઇ જવા સમર્પિત રહીશું.