બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, દિયોદર, લાખણી, સુઈગામ, ભાભર, થરાદ અને વાવ તાલુકામાં આવતીકાલે તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.@InfoGujarat
એક હતા જેમને ટ્રોફી પર પગ ચડાવ્યા હતા અને એક છે જેમણે જીતની માટી ખાધી અને નતમસ્તક નમન કર્યા.. ધન્ય છે સનાતની સંસ્કૃતિ અને એની ઉજળી આ પરંપરા 🎉🎉🎉
#T20WorldCupFinal#RohitSharma
@vaayado25459 @AnitaSisodiya16 @omRLP50 @Mahendra2sojat @SangitaBishno1 @Siya7232 @Anu_dhakar1 @Priya_Tanwr 200 mega pi camera dekha ..bass or kya chahiye 🤣
શું આ લોકશાહી દેશમાં ભેગુ થવું પણ ગુનો છે ?
શું પોતાના હક માટે અવાજ ઉઠાવવો પણ ગુનો છે ?
ભેગા જ ન થવા દે આ તો કેવા પ્રકારની લોકશાહી ?
પોતાના મનઘડંત નિયમો બીજા ઉપર થોપી દેવા એને લોકશાહી નહીં ઠોકશાહી કહેવાય.🙏
ગુજરાતના યુવાનો ને થતાં અન્યાય સામે અવાજ તો ઠીક પરંતુ સરકારશ્રી સમક્ષ વાત પણ નથી મૂકવા દેવામાં આવતી.. શું આજ ગાંધીનું ગુજરાત છે??🤔
આંદોલન કરવા માટે ભેગા પણ ન થવા દેતી સરકારને યાદ કરવું જોઈએ કે આઝાદી આપણને આંદોલનો કરીને જ મળી હતી..!!
સાહેબ, તમારા કે તમારા પદાધિકારીઓના બાળકો સ��કારી શાળામાં નથી ભણતા.. સામાન્ય નાગરિક કે જેણે તમને મત આપી સત્તા અપાવી છે તેના બાળકો ભણે તેને જ્ઞાન સહાયક નહિ કાયમી શિક્ષક જોઈએ છે.🙏
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
@kuberdindor
@Bhupendrapbjp
https://t.co/MuAWtqKUMk
AMUL Model : Transforming Lives
Beginning with a modest quantity of approximately 247 liters of milk/day sourced from two villages, the 'AMUL Model' has transformed into a highly valuable brand worth billions of rupees, currently amassing a collection of over 300 lakh litres of milk/day.
Throughout this journey, it has actively embraced the hardworking farmers.
In the Banaskantha district alone, the daily milk collection has surged from 7.95 lakh liters in the year 2002-03 to an impressive 72.04 lakh liters in the year 2022-23.
The turnover of Banas Dairy, which stood at INR 460.36 crore in 2002-03, has magnified significantly to INR 18,050 crore in 2022-23.
This extraordinary growth signifies the unwavering commitment, resourcefulness, sacrifices, and diligent efforts of milk producers.
It also reflects the visionary leadership and impactful policy interventions by our Hon’ble Prime Minister Shri @NarendraModi Ji, ensuring the security of food in terms of milk and dairy products.
#WorldMilkDay
@dayalalvyas@Jamawat3 પ્રિલિમ મા તો ૪૦ માર્ક્સ જ ��રૂરી છે...
આર્ટસ વાળા
૨૦-૨૫ રિજનીગ માથી, આવી જાય થોડીક મહેનત ભી કરે તો
૧૦-૧૨ ગુજરાતી
૫-૭ અંગ્રેજી માથી
૫-૭ ગણિત ના કોમન સવાલ હશે એ માથી ..તો બેડો પાર