@GTUoffice દ્વારા પરિક્ષાની તારીખ જાહે�� થયા બાદ વિધાર્થીઓ પર ઝોહુકુમી કરી રહી છે.જે વિધાર્થીઓ દૂર રહે છે એમને સેન્ટર ચોઇસ નો વિકલ્પ આપ��ામા કુલપતિ ને શું પેટ મા દૂખે છે? આજે ૨:૩૦ રજૂઆત રજીસ્ટાર ને @NSUIGujarat કરશે.
#gtuexamonline #nsui #gtugive2option
વિદ્યાર્થી corona થી નહિ પણ exam થી ડરી રહ્યા છે...🤐
-એનું એક માત્ર એજ કારણ છે કે કોલેજો માં online classes માં શું ભણાવ્યું એ ફકત students અને teachers જ જાણે છે....
#gtugive2option#GtuOnlineExam@EduMinOfIndia@GTUoffice
તમામ મદદ કરનાર નો આભાર સાંજ સુધીમાં પોઝિટિવ નિર્ણય આવશે એવી અમારી ઉમીદ છે જે મીડિયા અમને સપોર્ટ કર્યો તેમનો પણ આભાર બાકી બોલીશ સાંજે ૮ વાગે મુદ્દો ઉપાડનાર તાળું મારો
૬૦૦૦૦ વિધાર્થીનાં voter ID આવી ગયા છે
@jitu_vaghani@abpasmitatv@Divya_Bhaskar@MananDaniBJP#gtugive2option