Equal Pay For Equal Work
Fight for Nurses Right
Voice for Nurses
State Level Union
Stop Outsourcing And Contractual System From Nursing
Young Team in Gujarat
માન નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel નો ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન તરફ થી ખુબ ખુબ આભાર સ્ટાફ નર્સ ની ભરતી માં વધુ ૩૦૮ સીટો ઉમેરી ને ૧૦૦૮ ની ભરતી અને નવા પાસ કરેલા વિધાર્થી ને લાભ મળે તે માટે તારીખ માં પણ વધારો કરવા માં આવ્યો છે હવે ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ ૨૮/૦૨/૨૧ છે.
गुजरात में कोरोना समय पे जो स्टाफ को दिक्कत हुई है उसके लिए ओल गुजरात नर्सिंग यूनियन अपनी और से लड़त लड़ रहा है। लेकिन गुजरात का @TNAINationalHq इस यूनियन के खिलाफ सरकार को लेटर लिखा गया है।
तो ये कैसा यूनियन है जो स्टाफ/यूनियन को परेशान करने में लगा ���ै
@TNAINationalHq
સાહેબ કોરોના વોરિયર નામ આપી દીધું છે પણ ખરેખર જે નામ છે નર્સિંગ ઓફિસર એ આપો તો કેટલું સારું?
ગ્રેડ પે ૪૨૦૦ ગુજરાત માં આપો તો કેટલું સારું? પ્રોફેશનલ કોર્સ કહેવાતા નર્સિંગ ને આઉટસોર્સિંગ થી ના ભરો તો કેટલું સારું?
તમને બધુંજ ખબર છે એટલે કહેતા નહિ @Nitinbhai_Patel#મને_ખબર_નથી
फूलो शे सम्मान करने के लिए सुक्रिया।
हॉस्पिटल में जो काम कर रहे है उनका हौसला जितना पहले था उतना आज बी है। अगर सही में सम्मान करना चाहते हो तो PPE KIT प्रोवाइड करो,डबल सेलरी दो, रेगुलर भर्��ी करो।
जुठ मुठ का दिखावा बंध करो।
हॉस्पिटल में ग्लोब्स नहीं, मास्क नहीं, सेनिटाइजर नहीं।
Dear Sir @narendramodi@CMOGuj@PMOIndia@Nitinbhai_Patel@paresh_dhanani@WHO
गुजरात के नर्सिस अपनी और शे पूरी तरह शे कोरोना के खिलाफ लड़ रहे है!
लेकिन उनकी सेफ्टी के रेगार्डिंग कोई बी प्रोटेक्टिव ��क्यूपीमेंट हॉस्पिटल में अवेलेबल नहीं है।कृपिया इसके रेगर्डिंग्र कुछ कीजिए।
ગુજરાત સરકાર કંઇક સારા પગલાં લેતો સારું જ્યાં @narendramodi@PMOIndia નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર ને ધન્યવાદ કરતાં હોય તો કાયમી ભરતી કેમ નહિ? સરકાર આવા કપરા સમય માં જે લોકો ફરજ પર છે તે લોકો ને કે નવા લોકો બોલાવી ને કાયમી ના કરી શકે?
��ે પછી શોષણ જ?
@paresh_dhanani @Nitinbhai_Patel
ગુજરાત સરકાર મોટી વાતો કરે છે,નર્સિંગ સ્ટાફ ને આવા સમયે પણ પગાર માટે હડતાલો કરવી પડે છે પોતાના જીવનનું દાન આપનાર નર્સિંગ સ્ટાફ માટે ખાલી ટીવી માં જ મોટી મોટી વાતો કરે છે બાકી વાસ્તવિકતા કંઇક અલગ જ છે ,
આ નર્સિંગ સ્ટાફ ને યોગ્ય વ્યવસ્થિત પગાર ધોરણ ક્યારે મળશે
@Nitinbhai_Patel
કોન્ટ્રાક્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ ને પીપીઈ કીટ આપવામાં આવે તથા પોલીસ કર્મી તથા CHO જે કોરોના ની મહામારી માં લોકો ની સેવા કરી રહ્યા છે તે લોકો માટે કાયમી ભરતી કરવામા આવે 5000 જગ્યા પર ભરતી થાય.પૂરતા સાધન પ્રોવાઇડ કરવા.
વિપુલસિંહ ચાવડા
#hopeonpravinram