Receiving the Golden Lotus of Best Feature Film for @hellarothefilm as a Director from Honourable Vice President of India Shree Venkaiah Naidu at 66th National Film Awards ceremony held at Vigyan Bhavan, Delhi on 23rd December, 2019.
રેવા, હેલ્લારો અને હવે ગુજરાત ૧૧…જો આ જ પ્રકારની ફિલ્મો સતત આવતી રહી તો ગુજરાતના ખોળામાં પ્રતિ વર્ષ એક નેશનલ એવોર્ડ જરૂર હશે તેમ મનાઇ રહ્યું છે..
ગુજરાત ૧૧ નું ટ્રેલર પણ જુવો. @gujarat11film
https://t.co/EeiwLShbXy
૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધી થીયેટરમાં રીલીઝ થયેલી તમામ ફીલ્મો પાસેથી નામાંકન મંગાવવામા આવે છે.
નામાંકન મોકલવાની છેલ્લી તારીખ ૧૦/૧૧/૨૦૧૯
વઘુ માહીતી માટે લોગ ઈન કરો https://t.co/lI3UVipUHb અથવા સંર્પક કરો વિવેક ઠક્કર - 8866812244
#gujaratifilm#Gifa2019@ArvindVegda
આ ફિલ્મ ૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. નેશનલ એવોર્ડ વિનર @hellarothefilm આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર @abhishekhellaro ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી હતી.
@NelsonParmar8#film#gujaratifilm#awards
વાંચો વધુ.
https://t.co/GNL9VEhOeg
@daisyshah7 ફૂટબોલ કોચના રોલમાં જોવા મળશે. જેમાં તેમની સાથે પ્રતિક ગાંધી છે. સમાજમાં હડધુત થયેલા કિશોરોને તાલિમ આપીને એક અદ્ભુત ફૂટબોલ ટીમ બનાવે છે.
https://t.co/FInaiBlCEz
આ ગીત ખાસ નવરાત્રીમાં ખેલૈયા ને ધ્યાનમાં રાખીને આ સમયે રજૂ કરવામાં આવ્યુ છે. અને આ ગીત જોતા લાગે છે કે આ ગીત સુપર હીટ સાબિત થશે.
જો હજૂ તમે આ ગીત ન સાંભળ્યુ હોય તો સાંભળી લો અત્યારે જ.
@KomalThacker09@gujfilmaud@kashtr#komalThacker
https://t.co/mU1FhEuh5K
ચાલો ગરબા રમીયે અને ઝુમીયે જીફાના ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ સાથે. Lets Celebrate this Navratri with Gujarati Film Stars at Marigold Garba ni Ramzat 2019 On 29th September our own Director and Actor @dhwanigautam is Coming to Play Garba With you. #gifa#garba#garba_night
NK Entertainment is Starting it's new Series on TV. Be Connected with Us for Watching Our Upcoming Gujarati Celebrity Talk Show "ભૂષણ ના બાણ" જાણીતા ચેહરાઓ ની અજાણી વાતો........Stay Tuned with Us to know More About Your Favourite Gujarati Celebrity.
નવેમ્બર ૨૦૧૮ થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધી થીયેટરમાં રીલીઝ થયેલી તમામ ફીલ્મો પાસેથી નામાંકન મંગાવવામા આવે છે. નામાંકન મોકલવા લોગ ઈન કરો https://t.co/lI3UVipUHb અથવા સંર્પક કરો વિવેક ઠક્કર - 8866812244 વધુ માહીતી અમારા ફેસબુક પેજ પરથી મેળવી શકાશે.
#Gujaratifilm#gifa
- ગુજરાતી આઈકોનીક ફીલ્મ એવોર્ડસ ૨૦૧૯ માટે ૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધી થીયેટરમાં રીલીઝ થયેલી તમામ ફીલ્મો પાસેથી નામાંકન મંગાવવામા આવે છે. નામાંકન મોકલવા લોગ ઈન કરો https://t.co/lI3UVipUHb અથવા સંર્પક કરો વિવેક ઠક્કર - 8866812244
#gifa#Gujaratifilm#awards#gifa2019
માત્ર ૩૦ સેકન્ડના વિડીયો. તો રાહ કોની જુવો છો, આજે વિડીયો બનાવો અને ફેમસ થઇ જાઓ. આપનો વિડીયો બનાવી અમને મોકલી આપો
અમારૂ ઈમેલ એડ્રેસ છે : [email protected]
અથવા આપેલ નંબર પર વોટ્સએપ પણ કરી શકો છો : 8088647285
#acting#Gujarati#video#telnet#new#film#famous
આપને બનાવવાંના છે આપની કલાને ઉજાગર કરતા માત્ર ૩૦ સેકન્ડના વિડીયો.
તો રાહ કોની જુવો છો, આજે વિડીયો બનાવો અને ફેમસ થઇ જાઓ. આપનો વિડીયો બનાવી અમને મોકલી આપો
અમારૂ ઈમેલ એડ્રેસ છે : [email protected]
અથવા આપેલ નંબર પર વોટ્સએપ પણ કરી શકો છો : 8088647285
બોલીવુડની અઢળક ફિલ્મોમાં ધૂમ મચાવનાર અભિનેતા પ્રેમ ચોપરા હવે ટુંક સમયમાં LFC FILM કોમલકાંત શર્મા નિર્મિત અને સૌરભ ભટ્ટ દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ " સાહિલ - જિંદગી ની શોધમાં " પ્રેમ ચોપરા સાથે ગુજરાત ના નામાંકિત કલાકારો નો કાફલો ધુમ મચાવશે..
#premchopra#sahil#gujaratifilm