તૈયાર થઈ જાઓ 'ગુજરાત્રિયન્સ'... તા. 16 નવેમ્બર 2019, શનિવારે રાત્રે, રાજકોટ - હેમુગઢવી હોલ ખાતે 'ગુજરાત્રી' લઈને આવી રહ્યું છે એક નવી નકોર ધમાકેદાર ઇવેન્ટ...
વધુ વિગત માટે બસ, થોડો ઇન્તેઝાર કરો...
અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ તમને આપેલાં કમિટમૅન્ટ મુજબ હાજર છે લોકપ્રિય કાર્યક્રમ ગુજરાત્રી season-2 લઈને !
પહેલી સીઝનમાં કવિતાની કમાલ અને સંગીતની ધમાલ માણ્યા બાદ આ બીજી સીઝન છે વક્તાઓનાં વ્હાલની !
ઇવેન્ટના પસીઝ https://t.co/5lb80gTfws વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને તમે મેળવી શકો છો.