એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પ��િવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp
#Justice4SRPF
જય હિન્દ જય ભારત મારુ ગુજરાત ની જાહેર જનતા ને એટલું કહેવું છે કે srpf પુરી નિષ્ઠા અને ઈમાનદારી થી લોકો ની સેવા કરે છે તો શું તમારા માં પણ કોઈ માનવતા નથી શુ અમે આ સમાજ નો હિસ્સો ન��ી શુ અમારે ઘર પરિવાર નથી અમારે પણ ઘર પરિવાર છે અમેં પણ એક સામાજ માં રહીયે છીએ #Justice4SRPF
આટલી રજુઆતો અને માંગણીઓ છતાં સરકાર કેમ છે ચુપ ?SRP જવાનો અને પરિવારજનો પુછે એક સવાલ આટલો અન્યાય કેમ આટલો અન્યાય કેમ ?જિલ્લા વાઇઝ કરવાથી સરકારને છે સીધો લાભ સરકાર જાગે નિણઁય લે એવી છે સૌની માંગ એક આશા એક જ માંગ SRP ને સ્થાયીકરો સ્થાયી કરો.#Justice4SRPF@vijayrupanibjp@dgpgujarat
#JUSTICEFORSRP
મજબૂરી શબ્દ તો srpના જવાનો સારી રીતે સમજી શકે છે...જો મજબૂરી ના હોત ને તો આવું ખાતું પણ બંધ થઈ ગયું હોત...અધિકારીઓ અને નેતાઓને તકલીફ વધારે ��ડે તે માટે આ દુકાન બંધ કરવા માંગતા નથી. @Nitinbhai_Patel @vijayrupanibjp @abpasmitatv
#Justice4SRPF
ગુજરાત સરકાર ના સંનિષ્ઠ અધિકારીઓ ને અપીલ કે આ SRP જવાનોનો રજા પગાર ચાલુ કરી આપે... @Shamsher_IPS@dgpgujarat@isudan_gadhvi@PradipsinhGuj જવાનોનું શોષણ અટકાવો અમુક કાર્યવાહી કરતા પહેલા ઉચ્ચ અધિકારીઓ ની રાય લેવી જરૂરી કરવું જોઈએ.. જેથી નીચેના જવાનો હેરાન ન થાય
#justice4SRPF
સાહેબ, આ એક જ SRP Department એવો છે જેમા SRP જવાન રુપીયા નઈ પણ, પોતાનો પરિવાર માગે છે.
એમા પણ આપડી સરકાર ને તકલિફ પડે છે, SRP જવાનો ને પોતાના પરિવાર જોડે મિલાવા ની.
શું SRP જવાન પોતાનો પરિવાર પણ ના માગી શકે ????@CMOGuj
પોતાનાં પરીવાર સાથે જીવવા માટે માંગ કરી રહેલા...આ SRP જવાનો ની માંગ શા માટે કોઈ સાંભળવા તૈયાર નહી...શિક્ષકોની 4200 ગ્રેડ પે ની માંગણી ને સરકારે ન્યાય આપ્યો છે...તો જવાનો તો ખાલિ પોતાનો પરિવાર માગે છે.
#Justice4SRPF@vijayrupanibjp@Nitinbhai_Patel@CMOGuj@PradipsinhGuj
#justice4SRPF
સાહેબ, આ એક જ SRP Department એવો છે જેમા SRP જવાન રુપીયા નઈ પણ, પોતાનો પરિવાર માગે છે.
એમા પણ આપડી સરકાર ને તકલિફ પડે છે, SRP જવાનો ને પોતાના પરિવાર જોડે મિલાવા ની.
શું SRP જવાન પોતાનો પરિવાર પણ ના માગી શકે ????@CMOGuj
એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp#Justice4SRPF
#Justice4SRPFહવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj#SaveGujSrp @abpasmitat
પોતાનાં પરીવાર સાથે જીવવા માટે માંગ કરી રહેલા...આ SRP જવાનો ની માંગ શા માટે કોઈ સાંભળવા તૈયાર નહી...શિક્ષકોની 4200 ગ્રેડ પે ની માંગણી ને સરકારે ન્યાય આપ્યો છે...તો જવાનો તો ખાલિ પોતાનો પરિવાર માગે છે.
#Justice4SRPF@vijayrupanibjp@Nitinbhai_Patel@CMOGuj@PradipsinhGuj
બધા પોલીસકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને તેમજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj
આ જોઈ લ્યો આ છે એસ આર પી જવાનો રહેવા સરકારી આવાસ અને એક ગામડા પશુ બાંધવા તબેલો સરકાર શુ જોઈ રહી છે હવે ક્યાં સુધી આવી જિંદગી જીવાની srp જવાનો સ્થાઈ કરો મુંબઇ થઈ શકે ગુજરાત કેમ નહી 2010 મહિલા ક્યાં અધિનિયમ મુજબ પોલીસ ભેળવી તે જવનો લાગુ કરો
#SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj
#જસ્ટિસ_ફોર_એસઆરપી
માનનીય સાહેબ શ્રી અમારે T A નથી જોઇતું અમે પરિવાર માંગીએ છીએ જો આ 21000 હજાર SRP જવાનો ને સ્થાઈ જિલ્લા માં નોકરી આપવામાં આવે તો તેવો તેમના પરિવાર સાથે રહે છે અને એના બદલા માં સરકાર ની તિ��ોરી પર નું 135 કરોડ રૂપિયા નું ભારણ ઘટી શકે છે
@vijayrupanibjp
વિજય દિન (કારગિલ) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.