PSI પરીક્ષાને ૬.૫ મહિના જેટલો સમય થઈ ગયો
અને LRD DV વેરીફિકેશન ૧ મહિનો થઈ ગયો
પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
હવે તો બન્ને રીઝલ્ટ જાહેર કરો
એવી ઉમેદવારોની માંગણી છે....
#Declarepsiresult#Declarelrdresult@GPRB_GNR
कभी न रुकने वाले, कभी न थमने वाले
हमारे रतन टाटा सर, बैकुंठ सिधार गए
यह सम्पूर्ण राष्ट्र के लिए अपूर्णीय क्षति है। ईश्वर उनकी आत्मा को शांति दे, ॐ शांति 🙏🏻
#RatanTata#रतनटाटा#thetitan#tatagroup
नितेश कुमार ने पैरालंपिक खेलों में बैडमिंटन में Gold Medal जीत लिया है।
यह इन पैरालंपिक खेलों में भारत के लिए दूसरा Gold Medal है, पहला Gold Medal अवनी लेखारा ने जीता था।
#ParalympicGamesParis2024#नितेशकुमार
PSI-LRD માટે GPSC ના ૨૦૧૭-૨૦૨૪ સુધીના પ્રિલીમ અને મેન્સના PYQ કરવા ખાસ.
તમામ ટોપિક રિવિઝન થઈ શકશે
એ લેવલનું તૈયારી હશે તો નોકરી મળવાના ચાન્સ વધી જશે.
લાસ્ટ ત.ક.મ. નું અને જુનિયર કલાર્ક, લાસ્ટ LRD નું પેપર કરતા બે સ્ટેપ હાઈ લેવલમાં તૈયારી કરજો...
#LRD#Gujaratpolice