📝આ પેજ સૌથી વધું ઉપયોગી છે ગોખી જ લ���વાનું હોય મિત્રો.
👍 #Save કરી લ્યો અને #Repost પણ કરી લ્યો.
👉આવા #imp ટોપીક અને #પોલીસ ની તૈયારી માટે જોડાઓ આપણી સાથે..
""કેમેરા" બંધ કરાવવાની જગ્યાએ "કૌભાંડ" બંધ કરાવો તો સારું"
ગુજરાતમાં કેવા કેવા જાદુગરો છે તે અહિયાંથી સમજાશે👇🏻
. બે પરીક્ષા બોર્ડ
એક પરીક્ષા બોર્ડ માં #CCTV ફરજિયાત,(CBSE/GSEB)
એક પરીક્ષા બોર્ડ કે જેમાં #CCTV મરજિયાત...(GPSC)
📌થોડા વર્ષો પહેલા #CCTV એટલા માટે લાવ્યા હતા કે ચોરી ન થયા ��ને જો થાય તો પકડી શકાય ! તેના માટે જાહેરનામું અને કાયદો બનાવવામાં આવ્યો.
📌CCTV ના સરકારના જ કાયદાની એના જ અધિકારીઓ દ્વારા અવગણના થાય એવું કેવું ?.
📌પરીક્ષામાં કોઈ ચોરી, માસ કોપી કેસ,ચબરખી લઈને ચિટિંગ કરતા હોય, કોઈ પ્રતિબંધિત વસ્તુ ક્લાસરૂમ માં નથી તે બધા ઉપર દેખરેખ રાખવા માટે CCTV સેન્ટર હોઈ ત્યાં જ પરીક્ષા લેવાનું આયોજન થાય તેવા નિયમ બનાવેલ....
(ભૂતકાળમાં CCTV ના માધ્યમ થી અગણિત છબરડા પકડાયા છે અન�� વિડિયો ફૂટેજ હોવાને કારણે કોર્ટ માં સાબિત પણ થયા છે, સેન્ટર પણ રદ થયાના અનેક દાખલા છે.)
🤔એ પણ ગજબ છે કે...
પહેલા કેમેરા લગાડવામાં કડક હાથે કામગીરી કરવામાં આવે...
હવે એ જ કેમેરા ને બંધ કરવા કપડા ઢાંકવામા આવે...
આ થીંગડા લગાડવાનું કામ ��ંધ કરો...
ગેરરીતિ ને ઉજાગર કરતા CCTV ને કાળું કપડું ઢાંકવા થી છબરડા નહીં ઢંકાઈ.
#આ_કેમેરા_ઉપર_પડદો_નથી ,
#આ_પરીક્ષાની_પારદર્શિતા_ઉપર_પડદો_છે .
ઉલ્ટી ગંગા વહેવાનું બંધ થયા તો સારું નહીં તો #બકરું_કાઢતા_ઉંટ_પેઠી_જશે
બન્નીમાં ચિત્તલ હરણોના મૌત બાબતે વનતંત્રના અધિકારી બી એમ પટેલ મીડિયા સામે આવા થી ડરે છે.અને ડર એનું છે કે પ્રતિક્રિયા���ી પણ પ્રતિક્રિયા હોય છે.ભ્રષ્ટ એટલા છે કે એની હર વાતનો જવાબ છે મારી પાસે.આખી પોલ ખોલવી છે બન્ની ગ્રાસ્લેન્ડના નાટકની
@CollectorKutch @CMOGuj @GujForestDept
ફોરેસ્ટ વિભાગએ બન્નીની અનગિનત જમીન ઉપર કબજો કરી લીધો છે.પશુઓ ઘાસ માટે ફાંફાં મારતા ફોરેસ્ટ દ્વારા બનાવેલ કતલખાનામાં પોચે છે.સરકારી કાગળોમાં ઘાસ પ્લોટ છે.પણ પશુઓ સરકારી ભાષા સમજે?અબોલ પશુઓ પેટ માટે જાયે.ત્યાં આવી ખાઈ સામે.ભૂખ માટે ઘાસ નહી પણ મૌત મળે.
1/2
@CollectorKutch @CMOGuj
ભુજ ખાવડા હાઇવે પર યમદૂત બનીને સાંડ ની જેમ ફરતા બેફામ ટ્રેલરો પર લગામ લગાડવામાં આવે, આગામી દિવસોમાં પોલીસ RTO ઓવરલોડ વાહનો સામે લાલ આંખ નહીં કરે તો પ્રવાસીઓ ના જીવ જશે. અગાઉ પણ આ મીઠાના વાહનો ના લીધે લોકો ના જીવ ગયાં છે..@CMOGuj @CollectorKutch @BhujRto
@CollectorKutch @CMOGuj@SEOC_Gujarat @Bhujmahiti कच्छ जिले के बन्नी विस्तार की 19 ग्��ाम पंचायतों और 56 गांवों को आज तक नहीं बसाया गया है, वन विभाग ने मुख्यमंत्री पायलट प्रोजेक्ट के लिए उस जमीन को जबरन खोदा है जिसमें रोज जानवर मर रहे हैं और गुजरात सरकार कुछ नहीं कर रही है.
@Bhupendrapbjp@narendramodi વરસાદ, ડીપ ડિપ્રેશન આવશે ��ે જતો રહેશે પરંતુ કચ્છ ના બન્ની વિસ્તારમાં મુખ્ય મંત્રી પાયલોટ પ્રોજેક્ટ ના નામે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાઈ ખોદવામાં આવી છે જેમાં બન્ની ની લાખેણી ભેંસ અને કાંકરેજ ગાય ફસાઈ ને મરી રહી છે. મહેરબાની કરીને આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરો.
આ ચિતા પ્રોજેટક થી બન્ની વિસ્તાર અને હજારો પશુપાલકો માટે અસ્તિત્વ ટકાવવાનું જોખમ છે
યાદ રાખજો કચ્છની ભોગોલીક અને આબોહવા પ્રમ���ણે ચિત્તા અહીં વસવાટ જ નહીં કરી શકે.
અને સરકાર પણ આ વસ્તુ સારી રીતે જાણે છે પરંતુ તેનો ઉદ્દેશ્ય બન્ની માંથી પશુપાલકોને ને ખદેડવા નો છે.@CMOGuj
ભુજ-ખાવડા માર્ગ પર વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડુ
લોરીયા પાસે પુલમાં ગાબડું પડ્યું થોડામ સમય પહેલા નિર્માણ પામેલા પુલમાં પડ્યું ગાબડું અગાઉ પણ આજ માર્ગ પર વેકરિયા પાસે પુલમાં મોટું ગાબડું પડ્યું હતું. શું કરી રહ્યુ છે નેશનલ હાઇવે વિભાગ? @CollectorKutch @CMOGuj@iKeshubhaiPatel
@Hasmukhpatelips અરજી confirm થઈ ગઈ હોય તો કેવી રીતે ખબર પડે 4 દિવસ થયાં lrd psi નું ફોર્મ ભરી દીધું છે હજુ નથી ટેક્સ્ટ મેસેજ આવ્યો ન email ma messege આવ���યુ