3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial
@bhagwakrantee इस केस में लगता है की लड़की से ज्यादा उसके माता पिता की गलती है। ४१ की उम्र तक अगर सादी नही करावोगे तो फिर वो किसिभी ऐरे गेरे से सादी करके अपनी शारीरिक जरूरत पूरी करेगी।
@RajanThakkar9 ફોટો લગાવવો જરૂરી છે.
નહિ તો તમારા જેવા લોકોને સમજાવવા મુશ્કિલ પડી જાય કે આ પેકેટ પપ્પુએ નથી મોકલાવ્યા. તમને તો પપ્પુ સિવાય કંઈ દેખાતું નથી.
@RubikaLiyaquat@POTUS@JoeBiden रूबीकाजी आप इन ट्रॉल वालोकी चिंता मत कीजिए । इन्हे ऐसा करने के पैसे मिलते है इसलिए ये अपना काम करते रहेंगे । आप आपने काम पर ध्यान दीजिए आप बहोत अच्छा काम कर रही है।
@GRTMM1 પ્રમુખશ્રી ૨૦૦૭ ની ભરતી વાળા તલાટી મિત્રોને પ્રથમ ઉચ્ચતર પગાર પરીક્ષા પાસ કર્યા તારીખથી આપે છે તો આ બાબતે કઈક કર્યા વહી કરવા વિનંતી છે.
૨૦૧૯ થી હજી સુધી ઉચ્ચતર મળ્યું નથી એનું કઈક કરો તો સારું છે.
@Vrajsinh_Rajput@hasu_gadhavi ૧૫ લાખ વાળું ભાષણ જો તમારી પાસે હોય તો આખું સંભાળજો.
મોદી સાહેબે ક્યારેય નથી કીધું કે ૧૫ લાખ આપીશ.
એમનું કહેવાનું એમ હતું કે કોંગ્રેસ સરકારે એટલા બધા રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યો છે કે જો એ રૂપિયા આખા દેશના નાગરિકોને વહેંચવા માં આવે તો દરેકને ભાગે ૧૫ લાખ આવે.
@Vrajsinh_Rajput@Banaskantha_BJP કોંગ્રસના સમયમાં સૌથી વધારે ખરાબ હાલત હતી રાજપૂત સમાજની હાલ ભાજપ વાળાએ ૧૦% અનામત આપી થોડી મદદ કરી છે તેમ છતાં આ ભાઈને એ પાર્ટી જોઈએ છે જેમને દેશને લૂંટવા સિવાય કોઈ કામ કર્યું નથી.
તમારે મોદી સાહેબ સાથે પર્સનલ દુશ્મની છે કે સુ?
@GSTV_NEWS કેજરીવાલ સાથે જોડાયેલ અંધ આપિયાઓ.
ઉપરોકત ડિગ્રી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ છે.
તેમજ ચૂંટણીપંચ પાસે પણ મળી સકે છે.
આખું ગામ ઘરે બેઠા જોઈ સકે છે.
તેમ છતાં કોર્ટમાં કેસ કરીને કોર્ટનો સમય બગાડવા બદલ ૨૫૦૦૦ નો દંડ કર્યો છે.