📍વડોદરા
➡️ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે વડોદરા ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું.
➡️ આ સભામાં AAP પદાધિકારીઓએ ગુજરાતમાંથી ભાજપના કુશાસનનો અંત લાવવાના શપથ લીધા.
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat@sanghaviharsh#fixpay
તાજેતરના ચુકાદાઓમાં કોર્ટે 'મેરિટ'ના અભાવે કોન્ટ્રાક્ટ વર્કરને લાભ નકાર્યા, પણ અમે તો મેરિટથી જ આવ્યા છીએ! કલમ 311 હેઠળનું રક્ષણ ધરાવતા સિવિલ કર્મચારીઓને '#Fixpay'ના લેબલ હેઠળ દબાવવા એ બંધારણીય છેતરપિંડી છે. જો પ્રક્રિયા કાયમી છે, તો લાભ પણ કાયમી આપો. #Remove_Fixpay_in_gujarat
આવતીકાલનો દિવસ ગુજરાતના લાખો 'ફિક્સ પે' કર્મચારીઓના ભવિષ્ય માટે નિર્ણાયક છે. આશા છે કે નામદાર કોર્ટ 'સમાન કામ, સમાન વેતન' ના બંધારણીય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, વર્ષોથી થતા શોષણનો અંત લાવશે અને યુવાનોને ન્યાય આપશે. #FixPay#JusticeForFixPay#Gujarat#remove5yearFixpay