જે કર્મચારીઓ રોજ મહેનત કરે છે, તાપમાં-વરસાદમાં કામ કરે છે,
તેમને ફિક્સ પગારના શોષણમાંથી મુક્તિ આપવી જ જોઈએ.
સમાન કામ છતાં અડધું વેતન અન્યાય નહિ, લૂંટ છે.
સરકારની આ નીતિએ લાખો કર્મચારીઓ અને યુવાનોને અસુરક્ષામાં ધકેલી દીધા છે.
હવે વળતર નહિ હવે ન્યાય જોઈએ છે..!!
ચાલો ગાંધીનગર, સમાન કામ = સમાન વેતન માટે દ્રઢ અવાજ ઊઠાવીએ..!!
📅 તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
⏰ સમય: સવારે ૧૦.૦૦ વાગ્યે
📍 સ્થળ: ગાંધીનગર
#JanSatyagrah ✊
જેટલા અત્યાચાર કે અવાજ દબાવાના પ્રત્યનો કરશો એટલા વધુ તાકાત થી ફરી આવશુ, ગુજરાત ના યુવાઓ પર FIXPAY અને કોન્ટ્રાક્ટ ના માધ્યમ થી શોષણ કરના સરકાર ના મળતિયાઓ તમારી આ નીતિ નહી ચાલવા દઈ એ ઘણા રાજ્ય મા FIXPAY નથી તો ગુજરાત મા કેમ ? શુ બહુમતી નો આટલો પાવર છે ?#Remove_Fixpay_in_gujarat
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia