અમદવાદમાં હવે કોઈ પણ બ્રાન્ડનો મોંઘો દારૂ મળશે, પણ ડુપ્લીકેટ. અમદાવાદ પોલીસે સસ્તી બ્રાન્ડના દારૂ માંથી મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડી. કોઈ પણ બ્રાન્ડની મોંઘી દારૂ બનાવવા માટે સાધનો પણ મળી આવ્યા. #gujaratpolice#duplicatedaru#ahmedabad@dgpgujarat@sanghaviharsh
#ahmedavad માં #overspeed માં ચાલતી #PorscheMabelz ચાલક સામે કાર્યવાહી. નવરંગપુરા પોલીસે કારચાલક સામે કરી કાર્યવાહી. ઓવરસ્પીડ અને રેશ ડ્રાઇવિંગ બદલ કાર્યવાહી. મોટર વ્હીકલ એક્ટ અને bns ની કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ. #viralvídeo ને
આધારે પોલીસે કરી કાર્યવાહી.
#ahmedabad ગોતા રોડ પરના અકસ્માતના #cctv સામે આવ્યા. રાતના સમયે સર્વિસ રોડ પર એક્ટિવા પર આવી રહેલા 3 મિત્રોને પૂરઝડપે એક કાર ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલક ટક્કર મારીને સ્થળ પરથી જ નાસી ગયો હતો. ત્રણેય મિત્રો થયા ઇજાગ્રસ્ત.
@AhmedabadPolice#viralvídeo#viral#AccidentNews
લ્યો બોલો ! હવે કોર્પોરેશનના ડુપ્લીકેટ કર્મચારી બનીને ચોરી કરતી ગેંગ પકડાઈ. AMC ના જેકેટ પહેરીને ક્રેન લાવીને BSNL ડંક ખોલી કોપર વાયરની ચોરી કરતા અને રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા. રોડ પર ખુલ્લામાં જ BSNL ડક તોડીને કોપર વાયરની ચોરી કરતા હતા.
#ahmedabad@AhmedabadPolice@AmdavadAMC
@AhmedabadPolice દ્વારા બે દિવસથી મેગા કોમ્બિંગ. ક્રાઈમ બ્રાન્ચ, sog અને સ્થાનિક પોલીસ દ્વારા રાતના સમયે વિસ્તારમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગ. કાર માંથી ક્યાંક બિયરના ટીન તો ક્યાંક કોરેક્સ સિરપ મળી આવ્યા. અમુક વિસ્તારમાં પોલીસને જોઈને લુખ્ખાઓ ભાગ્યા. @dgpgujarat@sanghaviharsh
#gujaratupdates
ઐતિહાસિક #kocharabasharm માં જ
ગાંધી વિચારધારા ભુલાઇ.
કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો હોવાના વીડિયો થયા વાઇરલ.
લગ્ન પ્રસંગમાં ડીજે ના તાલે ઝૂમ્યા મહેમાનો.
સવાલ એ છે કોની મંજૂરીથી કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન? જુઓ
@harinhh@imNrathod નો રિપોર્ટ @tv9gujarati પર
અમદાવાદ પોલીસ કમિશનરની લેખિત સૂચના. બપોરે ગેરહાજર રહ��નારા અધિકારીઓ માટે ચેતવણી. PI કક્ષાના અધિકારીએ બપોરે 4 થી 6 વચ્ચે લોકોને મુલાકાત આપવી, 6 થી 9 વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, રાત્રે 9 થી 12, પોલીસ સ્ટેશન હાજર રહી તપાસને લગતા કામ કરવાના રહેશે.
@dgpgujarat @sanghaviharsh
અમદાવાદ પોલીસની સતર્કતા, સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, LPG લાઈનમાં આગ લાગતા રવિ બુગાડે નામના જવાન દ્વારા આસપાસની દુકાનોમાંથી ગેસ સિલિન્ડર બહાર ફેંકીને આગ સિલિન્ડર સુધી પહોંચે નહીં તેની તકેદારી લેતાં મોટી દુર્ઘટના ટળી.
@dgpgujarat@sanghaviharsh@AhmedabadPolice#Ahmedabad
દાહોદ પોલીસ દ્વારા જંગલમાંથી ચોરને પકડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ચોરને પકડવા નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરાયો. ચોર મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં નાસી ગયો હતો. દાહોદ પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા. @sanghaviharsh@dgpgujarat@SP_Dahod