" #बेरोजगारी.... सबसे बड़ी #महामारी "
"#हाय_रे_बेरोजगारी", गुजरात के बाद अब मुंबई में दिखा बेरोजगारों का 'मेला' का वीडियो. AI एयरपोर्ट सर्विसेज़ ने 2000 पदों के लिए वॉक इन इंटरव्यू रखा था. 20 हज़ार से ज़्यादा लोग पहुँच गए. रोज़गार को लेकर सरकारी आँकड़े और ज़मीन की सच्चाई में अंतर है.
मुंबई में एयर इंडिया एयरपोर्ट सर्विसेस में इंटरव्यू के लिए मुंबई में जुटी बेरोजगारों की भारी भीड़, आवेदकों का इतना बड़ा हुजूम भर्ती कार्यालय के बाहर आ गया कि भगदड़ की स्थिति हो गई।
बेरोजगारी का ये कैसा आलम? 🤔
#AirIndia
#Maharashtra
#Airport #महाराष्ट्र
#बेरोजगारी
@TheLallantop@dhruv_rathee@ravishndtv
#જય_દ્વારકાધીશ 🙏
રાજાધીરાજ"નું રજવાડું, લાગે સ્વર્ગથી પણ સોહામણું...!!
મારા નાથનું નજરાણું, એવું ધન્ય મારા "ઠાકર" તારું ઠેકાણું...!!
દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી #મહારાસ ની ઝાંખી.✨
#નફરત નાં દરિયા માં #પ્રેમ નો કિનારો
એટલે #દ્વારકા નો નજારો❤️🔱
કૃષ્ણ સ્થાને દ્વારિકામાં મહારાસ રે થાય છે.
#આહીરાણી દ્વારકા રે, દોડી દોડી જાય છે.
વખતે સૌ એક બની, હવે નેક કામ કરીએ.
હું રહું કે ના રહું, #મહારાસ થવો જોઈએ.
#અદભુત 🤩
આજે તો જાણે જગત નો નાથ પણ દ્વારકા ના મંદિર માં થી ઉતરી ને આ #આહીરાણી સાથે રાસ રમવાની ઉતાવળ કરતો હસે ☺️😊
#Maharas #Ahir #ABAM #Dwarka #Dwarkadhish #Ras #Garba #Tradition #HistoricalEvent #GrandSuccess
#ABAMS
#AhiraniMaharasDwarka #AhiraniMaharas2023
#dwarka
#AhiraniMaharas2023
#Drarka #AhirSamaj #devbhoomidwarka #gujarat #raas #GujaratNews #GujaratiNews #OneindiaGujarati #દ્વારકા #આહીરસમાજ #મહારાસ
#dwarkadhishtemple
#dwarkadhish
🔴જો તલાટી કે અન્ય કોઈપણ ભરતી માટે હવે ઉમેદવાર ગ્રેજ્યુએટ (સ્નાતક) જોઇએ...
તો...
🔴લોકસભા કે વિધાનસભાની ઉમેદવારી માં પણ ગ્રેજ્યુએટ લાયક્ત થવી જોઇએ...
🤔શૈક્ષણિક લાયકાત રાજનેતાઓ માટે કેમ નહીં?
🤔 તમારો મત શું છે ?
ગુજરાતની જનતાને મફત શિક્ષણ અને મફત સ્વાસ્થ્ય સેવાઓ આપવાની વાત આવે તો એ "મફતની રેવડી" તો આને શું કહેશો " @BJP4Gujarat ..??
ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ..?
નિર્જીવ વસ્તુની ટીકીટ લેવાની એવો કોઇ નિયમ ઘડ્યો હોય તો પ્રજા માટે જાહેરનામું બહાર પાડો, જેથી બધા ને ખબર પડે કે શેની શેની ટિકિટ લેવાની 🤨
@CMOGuj@sanghaviharsh
हिंदुस्तान दो हिस्सों में बंटा हुआ है जहां भाजपा या उनके दल राज करते हैं, उन राज्यों में ED नहीं जाती और जहां विपक्ष है वहां ED के दरवाज़े खुले हुए हैं : @KapilSibal