માન. @Bhupendrapbjp સાહેબ,
ફિક્સ પગારદાર કર્મચારીઓના હિતમાં તેમની લાગણી અને માંગણી સમજીને ફિક્સ પગારની નીતિની સમીક્ષા કરવામાં આવે. ફિક્સ પગારના કર્મચારીઓ માટે આ સમસ્યાનો કાયમી નિરાકરણ આવે તેઓ નિર્ણય લેવા માટે વિનંતી છે.
#Remove5YearFixPay
પોતાની યુવાનીના અનમોલ એવા 4/5 વર્ષ સર્વે મોજશોખ મૂકીને પોતાના પરિવારને સારો ભવિષ્ય આપવા ને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા જે યુવકો કર્મચારી તરીકે જોડાય છે એમને આવા અન્યાયી ફિક્સ પગાર રૂપી ચક્રવાતમાં તરછોડવાનું બંધ કરો @CMOGuj .શોષણ સિવાય અન્ય રસ્તા છે. #Remove_Fixpay_in_gujarat
🎓 ઘણા વર્ષોના અભ્યાસ અને તૈયારી બાદ મળે છે ફિક્સ પે નોકરી.
👨👩👧 મોટી ઉંમરે લાગતા ઉમેદવાર – પરિવાર અને બાળકની જવાબદારી વચ્ચે,
🏠 વતનથી દૂર રહીને ફિક્સ પગારમાં જીવવું ખરેખર અઘરું બને છે.
સંવેદનશીલ કહેવાતી શ્રી@Bhupendrapbjp ની સરકાર ક્યારે સમજશે આ વાત!🥺
#Remove_Fixpay_in_gujarat
એક તરફ જ્યાં મોંઘવારી ભથ્થુ 58% પહોંચ્યું છે ત્યાં ફિક્સ પગારદારો કોઈ પણ જાતના ભથ્થા વગર કેમ જીવન જીવતા હશે એક વખત વિચારો તો ખરા @Bhupendrapbjp સાહેબ.
#Remove5yearFixpay