દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂
પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મ���દાનમાં!
સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે!
@SP_Dwarka | #ViralVideo #Dwarka
Did you know the Indian government has already granted licences to Starlink, Jio Satellite and OneWeb? All three are undergoing security assessments. Elon Musk’s recent statements could possibly be an attempt to build public pressure to speed up the process.
We cannot ignore the 2024 Andaman drug-smuggling case involving a Starlink device, or forget the lessons of Pokhran, when American satellites were monitoring India’s nuclear preparations.
The government has rejected allegations of discriminatory treatment as baseless. India should welcome Starlink for better connectivity and competition, but never at the cost of national or internal security. Otherwise, India could have simply restricted Starlink like China and Russia. Instead, we are allowing it through a regulatory process, under Indian rules.
आज जब telecom और digital technology का इतना महत्व है... तब इससे जुड़े security framework को भी... चाक-चौबंद करना आवश्यक है।
Phone की Security और Network की Security...
ये हम सभी की प्राथमिकता है: PM @narendramodi
#GPSC#Gujarat
Gujarat competative class1&2 exam which is conducted by gpsc, currently situation is very bad only one chairman and one member is present. (maximum 6 members appointment by government).
Exam conducted regularly but problem is interview, there are more than 15000+ interview pending and this chairman is running interviews with only two pannel board.
Currently medical officer 3500 candidates and 1700 for Gujarat administration post.
If it keeps on going like this then it will take 5-6 years to complete pending interviews.
@CMOGuj@Bhupendrapbjp@GPSC_OFFICIAL
આવા મિત્રો હોય તો દુશ્મનની જરૂર જ ના રહે…
લેક્ચર દરમ્યાન મિત્ર સૂઈ ગયો હતો,
બેન્ચ પર બાજુમાં બેસેલા મિત્રએ જગાડીને કહ્યું કે સાહેબ તને કહી રહ્યા છે કે બોર્ડ સાફ કરી નાખ….
પછી શું થયું એ તમે જુઓ અને આનંદ માણો…
#HappySunday
#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડ���’ સુધીની અધોગતિ!
એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે.
🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 !
GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું!
🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ?
૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻
GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગય��� છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે.
અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે.
૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻
નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબ��� કરતા પણ ધીમી ગતિએ.
૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻
સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની ર��હમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔
🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔
🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱
🙏🏻જાગો સરકાર, જાગો!
GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે.
😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔
🩺 Medical Recruitment
▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર
▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર
➡️ કુલ : 7680 (Interview pending)
👉 Medical હોવા છતાં Top Priority પર નથી!
🛠 Engineer Recruitment
▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો
▪️ Advt 55 → 448
▪️ Advt 56 → 156
▪️ Advt 73 → 1103
▪️ Advt 81 → 3938
➡️ Document scrutiny બાદ
➡️ Probable Interview : 3500+ ઉમેદવાર
📂 Other Recruitment
▪️ Advt 13 → 400 (Principal ITI)
▪️ Advt 68 → 540 (Malaria Officer)
▪️ Advt 103 → 152 (Nursing Dy Sup)
▪️ Advt 102 → 163 (Research Officer)
▪️ Advt 106 → 999 (Horticulture Officer)
➡️ કુલ : 2254 ઉમેદવાર
♿ PH Special Drive
➡️ 70+ જાહેરાતો
➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર!
⏳ નજીકના ભવિષ્યમાં આવના�� ઇન્ટરવ્યુ
▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર
▪️ GPCB → 1000
▪️ Veterinary → 1200
📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય
▪️ Medical → 7680
▪️ Engineer → 3500
▪️ Other → 2254
▪️ Class 1–2 → 1000
➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર
#GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
Somehow i have intuition that this is going to happen, @amazonIN@amazon@JeffBezos
This is what your application shows. Complete wrong information. Pick up is already done yesterday at 12.21pm , photo & video evidence along with society entry log of entry of Amazon executive already submitted to your Amazon cs-reply email address. This is the beach of trust as an Amazon customer. We having all the proof of your delivery boy who pick up this dummy phone.
If this is happening to a journalist, what about the common man?
Kindly do the needful..
#Help #AmazonFraud #iPhone @amazon@ConsumerAffairs@jagograhak_jago #OnlineShoppingScam @AmazonHelp