ગુજરાતમાં @BJP4Gujarat ની ગૌરવ યાત્રા
-ઓક્સિજન વગર તડપાવ્યા
-વેન્ટિલેટર વગર ટપકાવ્યા
-ઇંજેક્શનોના 25000 હજાર પડાવ્યા
- પેટ્રોલ, ડીઝલ,ગેસ સિલિન્ડર નો ભાવ વધારો
- પેપર લીક કરીને યુવાનોના ભવિષ્ય સાથે કરેલ ચેડાં
- ખેડુતો પર GST નો ભાર નાખ્યો
આ કાર્યો પર ગૌરવ લેવા નીકળ્યા છો.?
‘સરકારને શરમ આવવી જોઈએ કે જે આરોગ્યકર્મીઓએ તમારો રેકર્ડ તોડ્યો છે, આજે તમે તેનો રેકર્ડ તોડી રહ્યા છો’
ગાંધીનગરમાં અનેક આરોગ્યકર્મીઓની અટકાયત, ગુજરાત સરકાર સામે રોષે ભરાયેલા લોકો શું બોલ્યા?
વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #Gujarat#Gandhinagar#Protest