આજ રોજ GSSSB દ્વારા, CCE 2026 રિફંડ અંગે લિંક આપવામાં આવેલી છે. ઘણા Students ની ફરિયાદો આવી છે કે ઉપરોક્ત લિંક માં તકનીકી ખામી છે,ઓપન થતી નથી, Application not found બતાવે છે. તો આ બાબતે વિદ્યાર્થી તેનો roll number enter કરતા હસે એટલે probelm આવે છે , Confirmation enter કરવાનો છે
LRD-2025-26 Update:
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની તા.૧૪.૦૬.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I ઉપર જાહેર કરવામાં આવેલ છે.
RPF भर्ती में अन्याय ❗
पहले: Height 165cm | Age 25 वर्ष
अब: Height 170cm | Age 23 वर्ष
हजारों युवाओं का सपना तोड़ा गया 💔
हम न्याय की मांग करते हैं ✊
#Justice_for_RPF_Aspirants#Railway