It's been over 14-15 hours since Parliament passed the anti-paper leak bill, yet not a single "Gen Z" icon/influencer seems to be celebrating it.
Were they really concerned about paper leaks? Were they genuinely standing up for students?
I don't think so.
For many, it was never about students or education. It was either about hating the BJP or simply joining the trend, without even knowing what they were protesting.
BIG BIG
ट्रंप के टैरिफ पे थरूर की शानदार प्रतिक्रिया
USA अपनी माँगों पे दादागिरी करता है
तो हमें कहीं और जाना होगा, यही भारत की ताकत है
हम चीन की तरह निर्यात पर निर्भर नहीं
हमे झुकने की जरूरत नहीं, हमारे पास बड़ा बाजार है
तभी कांग्रेस शशि थरूर को सदन में बोलने नहीं देती
વિડિયો કદાચ જૂનો છે પણ કામ માં આવે એવો છે.. પોલીસ સ્ટેશન માં વિડિયો ઉતારવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી દલીલ... જજે વકીલને પૂછ્યું કે કયા કાયદા મુજબ પો.સ્ટે માં વિડીયોગ્રાફી ન કરી શકાય? સાથે સાથે જજ દ્વારા પોલીસ સ્ટેશનના CCTV ની પરિસ્થિતિ વિશે પણ વાત કરવામાં આવી...
જો દ્વારકા ને બદલે વડતાલ માં ભવન હોત ને તો આ ક્યારેય ચાલી ને દ્વારકા ના જાત.
બાકી આ દુનિયાનું સૌથી મોંઘુ હેલિકોપ્ટર લઈ ને પણ જઈ શકત.
એટલે આખી ચોટલી ગેંગ ને ઓકાત માં રહેવું 😂
જય દ્વારિકાધીશ 🚩
ચાલો આ ગણિત સમજાવશો ?
કોઈ ને ખબર પડે કે આ ફાયદા કારક છે કે નુકસાનકારક ચોક્કસ તમારા મુજબ સમજાવજો .
કોઈ વ્યક્તિ મકાનની ખરીદી 35 લાખની કરે છે પોતાની પાસે 10 લાખ કેસ છે બાકીના 25 લાખની લોનનું વિચારે છે
લોન : 25,00,000( પચ્ચીસ લાખ )
વર્ષ : 25
EMI : 22,717.51 Rs/-
વ્યાજનો દર : 10 % ( ગણતરી સરળ રહે તે માટે)
કુલ વ્યાજ : 43,15,253.18Rs/-
કુલ રકમ: 68,15,243.48 Rs/-
લોન : 25,00,000( પચ્ચીસ લાખ )
વર્ષ : 30
EMI : 21,939.28 Rs/-
વ્યાજનો દર : 10 % ( ગણતરી સરળ રહે તે માટે)
કુલ વ્યાજ : 5398141.47 Rs/-
કુલ રકમ: 78,98,141.47 Rs/-
5 વર્ષ માં વધુ ચૂકવવાની રકમ = 7898141.47- 6815243.48 =10,82,898 Rs/-
✍️ હવે 25 લાખની જગ્યાએ 30 લાખની લોન 25 વર્ષ ની જગ્યાએ હવે 30 વર્ષ માટે લેવામાં આવે...( 5 લાખ જ કેસ ચૂકવે ને 5 લાખ મુકી રાખતા જોડે )
લોન : 30,00,000( ત્રીસ લાખ )
વર્ષ : 30
EMI : 26327.14 Rs/-
વ્યાજનો દર : 10 % ( ગણતરી સરળ રહે તે માટે)
કુલ વ્યાજ : 64,77,769.76 Rs/-
કુલ રકમ: 9477769.76 Rs/-
હવે 5 લાખ તમારી પાસે હતા એ Extra Repayment તરીકે ચૂકવતાં.
2,50,000 Extra Repayment 24&25 માં મહિને કરતા અને EMI ની રકમ ના બદલતા
લોન :
વર્ષ : 17 વર્ષ અને 3 મહિના
વર્ષ ની બચત : 12 વર્ષ અને 9 મહિના
Interest Reduced By : 35,29,928.87 Rs/-
EMI : 26327.14 Rs/-
વ્યાજનો દર : 10 % ( ગણતરી સરળ રહે તે માટે)
કુલ વ્યાજ : 29,47,840.90 Rs/-
કુલ રકમ: 59,47,840.90 Rs/-
મતલબ ફાયદો એ ફાયદો ઉપર 25 વર્ષ ની લોન 25 લાખ લેતાં ( જે 30 વર્ષ ની લોન 30 લાખ લઈને ગણતરી જે ) 68 લાખ થતાં એ હવે 59 લાખ માત્ર અને લોન પણ વહેલી પૂરી....7 વર્ષ 9 મહિના.
તમારા જ પૈસાનું ગણિત ✅
હવે કોઈ આ ગણતરી માં ક્યાંય ભૂલ હોય તો જણાવી શકે છે કેમકે મે માત્ર Financial Calculator India નો ઉપયોગ કરી ગણ્યું છે.
IPO (પ્રારંભિક જાહેર ઓફર) વિશે વિગતવાર માહિતી :
1. IPO નો અર્થ:
પ્રારંભિક જાહેર ઓફર (IPO) એ પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી/સરકારી કંપની પબ્લિક બને છે અને પોતાના શેરને જાહેરમાં વેચે છે. આ રીતે, કંપની નાણાં મેળવતી હોય છે જેનો ઉપયોગ કંપની ની વૃદ્ધિ , વિકાસ, દેવું ભરવા અને નવા પ્રોજેક્ટ્સમાં કરી શકે છે.
કોઈ પણ ખાનગી કે સરકારી કંપની સ્ટોક માર્કેટમાં ipo લાવવા માંગતી હોય તો તેને SEBI ની મંજૂરી લેવી પડે છે (સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ની મંજૂરી લેવી પડે છે.
Ipo ભરવા માટે કુલ 3 દિવસ મળે છે પરંતુ જો શનિ/રવિવાર યા કોઈ જાહેર રજા આવી જાય તો એ પ્રમાણે દિવસ લાંબાવાય છે.
IPO બે પ્રકાર ના હોય છે SME અને મેઈન બોર્ડ IPO .
1)આ વળી SME (Small and Medium Enterprise , નાના અને મધ્યમ ઉદ્યોગ) . SME ipo Retail કેટેગરી મો ભરવા 1 લાખ થી 1.5 લાખ ફંડ હોવું જોઈએ.
2) મેઈન બોર્ડ IPO
આ પ્રકાર માં ipo માં અરજી કરવા Retail કેટેગરી માં 15 હજાર આજુબાજુ નું ફંડ હોવું જોઈએ.
3) શેર હોલ્ડર કોટા
કોઈ કંપની તેનો ipo લઈને માર્કેટમાં આવે છે તો , જો એની પહેલેથી કોઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે તો તે કંપની નો તમે 1 શેર લઈ ને તમે શેર Holder કેટેગરી માટે Eligible બનો છો.
મતલબ તમે તે ipo માં એક સાથે 2 અરજી કરી શકો છો ( Retail & Share Holder Quata).
4) હવે તમે 1 લોટ ભરો કે 100 લોટ ભરો, પરંતુ તે ipo over subscribe ( જરૂર થી વધારે ભરાઈ જવું ) થયો હસે તો તમને ફક્ત 1 જ લોટ મળસે.
એટલે બને ત્યાં સુધી 1 જ લોટ ભરવો 👍
5) Ipo ક્યારે ભરવો :
Ipo 3 દિવસ ચાલે છે અને સમય 10:00 Am થી 5:00 Pm હોય છે એટલે ગમે ત્યારે ભરી શકાય, પરંતુ છેલ્લા દિવસે ભરવાનું ટાળવું કેમ કે ત્યારે ipo નું મેન્ડેટ અમુક વાર આવતું નથી ,જેનાથી ipo રિજેક્ટ થાય છે.
6) કયો ipo ભરવો અને કયો ipo ના ભરાય ?
કંપની સારું પ્રદર્શન કરતી હોય, દર વર્ષે કંપની નફો કરતી હોય અને નફાં માં વધારો થતો હોય, કંપની ની કુલ આવક માં પણ વધારો થતો હોય, કંપની ઉપર દેવું(Debt) બને ત્યાં સુધી ના હોય અથવા ઓછું હોય, કંપની નું મેનેજમેન્ટ સારું હોય, કંપની ના પ્રમોટર સારા હોય. ભવિષ્યમાં કંપની નું વિકાસ ઝડપી વધે એવું હોય. એ બધાં પાસા જોઈને ipo ભરી શકાય.
3) GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
Ipo નું લિસ્ટીંગ કેટલા એ થશે એ GMP ઉપર થી અંદાજ આવી જાય છે, GMP લીગલ નથી .
એવું કહી શકું હું કે જે ipo ની GMP 40% કે તેનાથી વધારે હોય તો તે ipo ભરવો જોઈએ.👍
4) ipo ભરવા શું કરવું પડે?
Ipo ભરવા તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે,
5) ડિમેટ એકાઉન્ટ કોણ ખોલી આપે ?
માર્કેટ મો ઘણાં બધાં બ્રોકર છે જેમ કે Angel one, Motilal Oswal, Groww, Zerodha, Upstox, Dhani, IIFL, HDFC sky, etc.
બને ત્યાં સુધી કોઈ Franchise દ્વારા ખોલાવવું સારું કેમ કે ઓનલાઇન સર્વિસ માં મજા ના પણ આવે .
Note: જે જે ની ઈચ્છા , હું કોઈ બ્રોકર નું પ્રમોશન કરતો નથી.
6) 1 ડિમેટ એકાઉન્ટ થી 1 જ ipo ભરી શકાય છે, પરંતુ લોટ ગમે તેટલા ભરી શકાય but લાગવાનો હસે તો ફક્ત 1 જ લોટ લાગશે 👍
7) ipo ની કેટેગરી કેટલી કુલ ?
👉🏻 રિટેલ: 15 હજાર આજુ બાજુ ની અરજી.
👉🏻S-HNI: 2 લાખ આજુબાજુ ની અરજી.
👉🏻 B-HNI: 10 લાખ આજુબાજુ ની અરજી.
8) સફળ થયેલ IPO થોડા તમારી સમક્ષ જણાવું છું.
👉IREDA Ipo ભાવ 32 (Nov 2023), હાલમાં ભાવ 230
👉RVNL Ipo ભાવ 19 (April 2019) , હાલમાં ભાવ 545
👉Kalyan jewellers ipo ભાવ 87 (March 2021) , હાલમાં ભાવ 730 .
IPO વિશે માહિતી સારી લાગી હોય તો ચોક્કસ થી Re-post કરજો, કૉમેન્ટ કરજો, અને પોસ્ટ ને share કરજો.🙏🏻🙏🏻
બીજી કઈ પણ ipo વિશે ડાઉટ હોય તો કોમેન્ટ મોં જણાવો .👍
આભાર તમારો...🙏🙏🙏
શૈલેષ સાંખલા...
#IPO #IPOAlert #IPOs #IPOListing #Allotment #Coldplayindia