अहमदाबाद जिले के वदोड़ गांव में बिताए पल मेरे हृदय के अत्यंत करीब रहेंगे। रमीलाबेन के घर वह सादा और सात्विक भोजन, प्राथमिक विद्यालय के नन्हे बच्चों के साथ सुबह का योग और रात्रि सभा में ग्रामीणों का वह अपार स्नेह, यही हमारे भारत की वास्तविक शक्ति और संस्कृति है।
स्वच्छता का श्रमदान हो या 'एक पेड़ मां के नाम' का संकल्प, वदोड़ के निवासियों ने दिखा दिया कि जब जन-भागीदारी जुड़ती है, तो गांव का कल्याण सुनिश्चित है। इन अविस्मरणीय यादों को शब्दों में पिरोना कठिन है।
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey.
I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity.
#UPSC #CivilService #India 🇮🇳
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ.
#CycloneBiparjoy
આજ રોજ તાલુકા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું , પ્રી-મોનસુન તૈયારી, પ્રવેશોત્સવ, પર્યાવરણદિન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી.@CollectorAhd@harshpatel162@InfoGujarat
પૃથ્વી પર વૈવિધ્યસભર જીવ સૃષ્ટિ અને વનસ્પતિ છે. તેનું રક્ષણ અને સાચવણી જરૂરી છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.
#BiodiversityDay2023
Ratrisabha is been conducted in Chacharavadi Vasana Gam, Sanand. Various different govt. scheme is been briefed and with people participation many village level issues has been discussed and resolved.@CollectorAhd@InfoGujarat
Ratrisabha is been conducted in Chacharavadi Vasana Gam, Sanand. Various different govt. scheme is been briefed and with people participation many village level issues has been discussed and resolved. #GoodGovernance@SDMSanand @AhmedabadRac @CollectorAhd@ahmedabad_info@CMOGuj
આજરોજ વાસણા ચાચરાવાડી ગામે તલાટીશ્રી દફતરની ચકાસણી કરી તથા આગામી ચોમાસું ઋતુ ની તૈયારીના ભાગરૂપે પાણી ભરાવાના સ્થળોની મુલાકાત લઇ તેનો સત્વરે ઉકેલ લાવવા લાગું વિભાગને સુચના આપી @SDMSanand@CollectorAhd@ahmedabad_info@InfoGujarat
આજરોજ વાસણા ચાચરાવાડી ગામે તલાટીશ્રી તથા સરપંચશ્રી સાથે આગામી ચોમાસું ઋતુ ની તૈયારીના ભાગરૂપે પાણી ભરાવાના સ્થળોની મુલાકાત લઇ તેનો સત્વરે ઉકેલ લાવવા લાગું વિભાગને સુચના આપી @SDMSanand@CollectorAhd@ahmedabad_info@InfoGujarat