Top Tweets for #13junagadh
આજે લોકસભા ચૂંટણી અંતર્ગત ટાવર ચૌક માંગરોળ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.
આપ સૌ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકતંત્રને વધુ સુદૃઢ બનાવવામાં યોગદાન આપશો.
#LokasabhaElection2024 #13junagadh #junagadhloksabha
"વિકાસને મળશે બળ,
૪૦૦ પાર સાથે ખીલશે કમળ."
13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બેઠક યોજાઈ.
આ બેઠકમાં લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી @rajeshchudasma અને આગેવાનશ્રીઓ હાજર રહ્યા.
#89mangrol #13junagadh

આજે જૂનાગઢ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતમાં "વિજય વિશ્વાસ સભા" યોજાઈ.
આ સભામા લોકોનો ઉત્સાહ દર્શાવી અને ઉમંગ જોતા પૂર્ણ વિશ્વાસ સાથે લાગી રહ્યું છે કે અબ કી બાર ૪૦૦ પાર...
#13junagadh #LokasabhaElection2024 @BJP4Gujarat @BJP4India

સંત, શૂરા અને સાવજની ધરતી જૂનાગઢમાં આપણા @narendramodi જી ના મળ્યા આશીર્વાદ....
#ભાજપ_સાથે_ગુજરાત #13junagadh #LokasabhaElection2024 #PhirEkBaarModiSarkaar
૮૯-માંગરોળ વિધાનસભા મત વિસ્તારના માળિયા (હા) ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત 89-માંગરોળ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવું છું.
#89mangrol #13junagadh #AbkiBaar400Paar

ગુજરાત રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નુ સાધુ,સંત અને સાવજની ધરા જૂનાગઢમાં હાર્દીક સ્વાગત છે.
#89mangrol #bhagvanjikaragatiya #13junagadh

માંગરોળ શહેર તથા તાલુકાના આગેવાનશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ,વડીલો દ્વારા 13- જુનાગઢ લોકસભા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રીય ઉમેદવાર ભાઈશ્રી @rajeshchudasma જી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
#bhagvanjikaragatiya #89mangrol #13junagadh
માંગરોળ શહેર તથા તાલુકાના આગેવાનશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ,વડીલો દ્વારા 13-જુનાગઢ લોકસભા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રીય ઉમેદવાર ભાઈશ્રી @rajeshchudasma જી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
#bhagvanjikaragatiya #89mangrol #13junagadh

આજે જુનાગઢના આઇટી અને સોશીયલ મીડિયાના કાર્યકર્તાઓ સાથે @BJP4JunagdhDist ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી @PiyushGoyal એ #13Junagadh લોકસભા પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજી જેમાં આઇટી અને સોશીયલ મીડિયાની કામગીરી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

આજે @BJP4JunagdhDist ખાતે #13Junagadh લોકસભા બેઠક ના પ્રભારી શ્રી @PiyushGoyal ના પ્રવાસ અનુસંધાને આગેવાનોની બેઠક મળેલ. આમાં શ્રી @udaykangadbjp , શ્રી @ZaveriBhai , શ્રી @HimmatPadshala , શ્રી @MansinghP_BJP , શ્રી @PunitSharma72 શ્રી @VeljbhaiiK
ખાસ ઉપસ્થિત રહેલ.


#Veraval ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા નું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું તેમ #13Junagadh લોકસભા સીટ ના #ITSM ઇન્ચાર્જ @NANDUVARU તથા તેમની ટીમ દ્વારા #NAMOapp ઉપસ્થિત બધા કાર્યકરો ને ઇન્સ્ટોલ કરવામાં મદદરૂપ થયા તેઓની આ પ્રશંસનીય કામગીરી બદલ સર્વે ને ખૂબ અભિનંદન. #VijaySankalpSamelan

#Veraval ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા નું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું તેમ #13Junagadh લોકસભા સીટ ના #ITSM ઇન્ચાર્જ @NANDUVARU તથા તેમની ટીમ દ્વારા #NAMOapp ઉપસ્થિત બધા કાર્યકરો ને ઇન્સ્ટોલ કરવામાં મદદરૂપ થયા તેઓની આ પ્રશંસનીય કામગીરી બદલ સર્વે ને ખૂબ અભિનંદન. #VijaySankalpSamelan

#Veraval ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા નું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું તેમ #13Junagadh લોકસભા સીટ ના #ITSM ઇન્ચાર્જ @NANDUVARU તથા તેમની ટીમ દ્વારા #NAMOapp ઉપસ્થિત બધા કાર્યકરો ને ઇન્સ્ટોલ કરવામાં મદદરૂપ થયા તેઓની આ પ્રશંસનીય કામગીરી બદલ સર્વે ને ખૂબ અભિનંદન. #VijaySankalpSamelan

Last Seen Hashtags on Sotwe
hotbhabhi
Seen from India
madreputa
Seen from Mexico
anxiouspanda
Seen from France
tlmcoswan
Seen from United States
ÇocuklardaGözSağlığı
Seen from United States
nolimit ()+filter:native_video
รับงานบางแสน
Seen from Thailand
sakaryagay
Seen from Turkey
minichat() since:2026-02-21 filter:videos
Seen from Singapore
minichat
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























