Top Tweets for #23yearsofgrowth
@whyshreyash @TarangDandgi @HrishiqueMunshi @mankey @mankeylol So here’s to 23 years – to growth, to struggles that made me stronger, and to the endless journey of becoming. I’m grateful for the past and excited for the future, with a heart ready for whatever comes next.
#23yearsofgrowth
વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન આત્મા પ્રોજેક્ટ, આણંદ દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમની એક ઝલક.
#અગ્રેસર_ગુજરાત
#23yearsofsuccess
#23yearsofgrowth
#23yearsofgoodgovernance

23 વર્ષમાં હર ઘર જળ અને હરિયાળા ખેતર #VikasSaptah #23yearsofgrowth #23yearsofjanseva #NarendraModi Jadeja #INDvNZ

ખરીફ સીઝનમાં કૂલ 18000 ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી #farmers #VikasSaptah #23yearsofgrowth #23yearsofjanseva

આદિજાતિ ક્ષેત્રોમાં કુપોષણને ખતમ કરવા માટેનું મોદીજીનું દૂરંદેશી વિઝન #23yearsofgrowth #23yearsofjanseva #VikasSaptah #NarendraModi #INDvNZ

“જળ તે જ જીવન” આ વિચારને આપવા આકાર,
ચેકડેમો થકી કરી આ વાતને સાકાર.
ચેકડેમોની તુલનાત્મક વિગતો… વર્ષ ૨૦૨૪ ચેકડેમોની સંખ્યા ૧૮૭૪૫૩ છે. જેનાથી ૧૮.૭૫ લાખ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળતો થયો છે.
#VikasSaptah
#23yearsOfGrowth
#23yearsOfSuccess
#23YearsOfWelfare

"વિકાસ સપ્તાહ - ૨૦૨૪"
જિલ્લા કલેકટરશ્રી,મહેસાણાનો SocialMedia Influencer હેતલ પટેલ સાથે સુશાસન અને સર્વગ્રાહી વિકાસના #23YearsOfGrowth ની ઉજવણીના‘#VikasSaptah’ના ભાગરૂપે ટુરિઝમ,ધરોઇ ડેમ ડેવલપમેન્ટ,મોઢેરા સૌરગામ વિગેરે અંગે ચર્ચા..@CMOGuj
@PMOIndia https://t.co/JgSmPYRKAt
"વિકાસ સપ્તાહ - ૨૦૨૪"
જિલ્લા કલેકટરશ્રી,મહેસાણાનો SocialMedia Influencer હેતલ પટેલ સાથે સુશાસન અને સર્વગ્રાહી વિકાસના #23YearsOfGrowth ની ઉજવણીના ‘#VikasSaptah’ ના ભાગરૂપે ટુરિઝમ, ધરોઇ ડેમ ડેવલપમેન્ટ, મોઢેરા સૌરગામ વિગેરે અંગે ચર્ચા..
@CMOGuj
@PMOIndia
https://t.co/MrBYMLqijM
વિકાસ સપ્તાહ અંતર્ગત સુરતના Social Media Influencer સાથે સુશાસન અને સર્વગ્રાહી વિકાસના #23YearsOfGrowth #23YearsOfGoodGovernance ની ઉજવણીના #VikasSaptah ના ભાગરૂપે મહિલા સશક્તિકરણ અંગે સંવાદ.
Watch Full Video Below Facebook Link
https://t.co/nlmzOlJje9
“જળ તે જ જીવન” આ વિચારને આપવા આકાર,
ચેકડેમો થકી કરી આ વાતને સાકાર.
ચેકડેમોની તુલનાત્મક વિગતો… વર્ષ ૨૦૨૪ ચેકડેમોની સંખ્યા ૧૮૭૪૫૩ છે. જેનાથી ૧૮.૭૫ લાખ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળતો થયો છે.
#VikasSaptah
#23yearsOfGrowth
#23yearsOfSuccess
#23YearsOfWelfare

વિકાસ સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે પ્રાકૃતિક કૃષિ દિવસ લાઠી તાલુકાના અડતાલા મુકામે યોજવામાં આવેલ.જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગનું માર્ગદર્શન આપવામાં આવેલ અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધેલ.
#VikasSaptah
#23yearsOfGrowth
@CollectorAmr @ddoamreli @Infoamreligog

શિક્ષણ થકી સમૃદ્ધ બનશે ગુજરાત...
મહેમદાવાદ તાલુકાના સોજાલી અને સણસોલી ગામ ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૪ અંતર્ગત ઔડા ના સદભાવના ફંડ હેઠળ રૂ.૧ કરોડ ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન શાળાના મકાનનું ખાતમુહૂર્ત કર્યું.
#VikasSaptah #23yearsOfGrowth #education #mahemdavad

રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ" ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
#Quiz
#VikasSaptah #23yearsOfGrowth
@ddo_mehsana
@CollectorMeh
@CMOGuj
@PMOIndia
🔹 ભાગ લો.. વિકાસ સપ્તાહ ક્વિઝ માં..
https://t.co/f0KRUM9DLi
🔹 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. આ 23 વર્ષની ગૌરવભેર ઉજવણી રૂપે ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ મનાવી રહી છે.
🔹 જેના ભાગરૂપે, વિકાસ સપ્તાહ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે.
🔹 ગુજરાતની વિકાસગાથા અંગે ચેતના અને ગૌરવ બુલંદ કરવા માટે તેમજ યુવાનો વિકસિત ભારતના નિર્માણ માટે જાગૃત થાય તેવો આ ક્વિઝનો ઉદ્દેશ્ય છે.
🔹 આ ક્વિઝમાં ગુજરાતના 10 વિજેતાઓ સાથે હું મારા નિવાસસ્થાને રૂબરૂ મળીને સંવાદ કરીશ.
🔹 વિજેતાઓને પ્રોત્સાહનરૂપે રૂપિયા 1000 થી લઈને 15,000 સુધીના ઇનામ પણ આપવામાં આવશે.
🔹 આપ સૌ પુરા ઉત્સાહથી આ ક્વિઝમાં ભાગ લો, અને આપના પરિચિતોને પણ તેમાં ભાગ લેવા પ્રેરિત કરો તેવી મારી લાગણી છે.
@narendramodi
#VikasSaptah
#VikasSaptahQuiz
#23YearsOfDevelopment
રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ" ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
#VikasSaptah #23yearsOfGrowth
@ddo_mehsana
@CollectorMeh
@CMOGuj
@PMOIndia
વિકાસ સપ્તાહની ઉજવણી...
iCreate સંસ્થા થકી યુવાઓના સપનાંઓને મળી પાંખો…💫
🔶 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreateએ દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કર્યું…
#VikasSaptah
#23YearsOfVikas

રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ" ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
#VikasSaptah #23yearsOfGrowth
@ddo_mehsana
@CollectorMeh
@CMOGuj
@PMOIndia
શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વીતેલા અઢી દાયકામાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે.
તેમણે અમલમાં મુકેલ દૂરંદેશીપૂર્ણ યોજનાઓ થકી રાજ્યમાં શાળા નામાંકન દર 100 ટકાની નજીક પહોંચ્યો છે, જ્યારે ડ્રોપ આઉટ રેશિયો પણ લગભગ નહીંવત થયો છે.
@narendramodi
#VikasSaptah
#23YearsOfVikas

મિશન બલમ સુખમ યોજના અંતર્ગત બાલ સેવા કેન્દ્રના માધ્યમથી કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની દિશામાં સારા પરિણામો મળી રહ્યા છે.મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલ બાલ સેવા કેન્દ્ર (Child Malnutrition Treatment Center) નો અખબારી અહેવાલ.
#VikasSaptah
#23yearsOfGrowth
@CMOGuj @revenuegujarat
આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત બન્યું પાણીદાર. જળ જીવન મિશન અંતર્ગત 100% ઘરોમાં પહોંચ્યું નળથી શુદ્ધ જળ..
#23YearsOfDevlopment #VikasSaptah
#23yearsOfGrowth #23YearsOfSeva

‘જલ જીવન મિશન’ અંતર્ગત સુઆયોજિત જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતના ઘરે-ઘરે પહોંચ્યું ‘નલ સે જલ’.
@CMOGuj | @PMOIndia | @InfoGujarat
#23YearsOfDevlopment #VikasSaptah
#23yearsOfGrowth #23YearsOfSeva

ગુજરાતમાં મેડિકલ શિક્ષણ ક્ષેત્રે આવી ક્રાંતિ #23YearsOfSeva #NarendraModi #VikasSaptah
#lightingthelives
#23YearsOfGrowth
#23YearsOfGoodGovernance

Last Seen Hashtags on Sotwe
kontoluncut
Seen from Indonesia
くるみ割り人形流出
Seen from Japan
khalissaelhanchy
Seen from United States
baited
Seen from Portugal
buyingcontent
Seen from United Kingdom
ai hijab
Seen from France
gaypontianak
Seen from Singapore
情侣主
Seen from Netherlands
ACFirstCivVP
Seen from United States
romanianmen
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers



















