Top Tweets for #CleanNavsari
નવસારીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરતા જ, નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના કારણે ભેંસાતખાડા, તાશકંદ નગર અને મહાવીર સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં કાદવ-કીચડ અને કચરાના ઢગલા જમા થયા હતા
#Navsari #NMC #CleanNavsari

શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર બાદ કાદવ-કીચડના કારણે રોગચાળો ન ફેલાય તે માટે પાલિકાની ટીમો શેરીઓમાં દવાનો છંટકાવ અને કચરાના નિકાલની કામગીરીમાં રાત-દિવસ જોતરાઈ છે.
#Navsari #CleanNavsari @sbmugujarat

નવસારીની શાળાઓમાં વિદ્યાર્થીઓને 'કચરા મુક્ત સમાજ' (Garbage Free Society) બનાવવા અને સ્વચ્છતા જાળવવા માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા
#NavsariNMC #CleanNavsari @InfoGujarat @CMOGuj @sbmugujarat @SwachhBharatGov
નવસારી મહાનગરપાલિકાના આપણા કર્મનિષ્ઠ સફાઈ સારથીઓ સતત કાર્યરત રહીને નિર્મળ ગુજરાતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. વહેલી સવારથી જ નવસારીના રસ્તાઓને ચમકાવતા આ સફાઈ મિત્રોના અથાણ પરિશ્રમને આપણે સૌ બિરદાવીએ. #SwachhNavsari #NMC #CleanNavsari @sbmugujarat @CMOGuj

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ધોરણે રોડ ક્લિનિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે. સ્વચ્છતા જાગૃતિ સાથે માર્ગોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ પ્રાપ્ત થાય છે.
#CleanNavsari

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#SafaiSarthi #CleanNavsari #SwachhCity

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#SafaiSarthi #CleanNavsari #SwachhCity

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#SafaiSarthi #CleanNavsari #SwachhCity

નવસારી મહાનગરપાલિકા દ્વારા માનવ અને પશુ સુરક્ષાને પ્રાથમિકતા
અધુતન પ્લાન્ટ દ્વારા મૃત પશુઓના યોગ્ય નિકાલની પ્રક્રિયા અમલમાં.
#NavsariMunicipalCorporation #PublicSafety #AnimalWelfare #CleanNavsari

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#SafaiSarthi #CleanNavsari #SwachhCity

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારોમાં નિયમિત ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન કામગીરી કરવામાં આવે છે. નાગરિકોની સુવિધા માટે ઘરઆંગણે થી કચરો એકત્રિત કરી તેને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે, જેથી શહેર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રહે.
#DoorToDoorCollection
#CleanNavsari

વસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારોમાં નિયમિત ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન કામગીરી કરવામાં આવે છે. નાગરિકોની સુવિધા માટે ઘરઆંગણે થી કચરો એકત્રિત કરી તેને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે, જેથી શહેર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રહે.
#DoorToDoorCollection
#CleanNavsari

તા. ૨૧/૧૧/૨૦૨૫ ના વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં વ્યાપક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા. ભીંતચિત્રો અને થાલા ગામે સામૂહિક શોકપીટ સ્વચ્છતા માર્ગદર્શન દ્વારા 'સ્વચ્છ અને સુંદર નવસારી' અભિયાનને વેગ મળ્યો.
#hamarashauchalayhamarabhavishya #worldtoiletday #cleannavsari

તા. ૨૧/૧૧/૨૦૨૫ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વાંઝાણ પ્રાથમિક શાળાના સામુહિક શૌચાલયમાં વીજળી અને વેન્ટિલેશન સુવિધા ઊભી કરાઈ. બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ બનાવવાનો સંકલ્પ!
#hamarashauchalayhamarabhavishya #worldtoiletday #sanitationinschools #cleannavsari

નવુ વર્ષ, નવો સંકલ્પ — સ્વચ્છ નવસારી, સુંદર નવસારી!✨
આ નૂતન વર્ષમાં આપણી ફરજ બને, શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને આદર્શ બનાવવાની.
ચાલો, મળીને રાખીએ “મારું શહેર – મારી જવાબદારી” નો સંકલ્પ! 🌱
.
.
#CleanNavsari #UDY2025 #NewYearResolution @DevChoudharyIAS @CMOGuj @GujUrban

જાહેરમાં થૂંકનારાઓ સામે સખત કાર્યવાહી 🚫
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેરમાં થૂંકનાર 8 લોકોને દંડ ફટકારાયો છે. ₹500 દંડ લાગુ પાડીને સ્વચ્છતા માટે કડક કાર્યવાહી શરૂ થઈ છે. ચાલો, સ્વચ્છ અને સજ્જડ નવસારી બનાવવા સાથે સહયોગી બનીએ!
#CleanNavsari

નવસારી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના ફૂલોના વ્યવસ્થિત ઉપયોગ માટે ‘ફ્લોરલ વેસ્ટ’ પ્રોજેકટ શરૂ કરાયું, ખાતર અને ધૂપ બત્તી તરીકે રીસાઇકલ કરીને સ્વચ્છતા અને સંવેદનશીલતા તરફ NMCની પહેલ.
#FloralWasteManagement #CleanNavsari #Navsari

નવસારી મહાનગરપાલિકા દ્વારા દેવપૂજામાં ઉપયોગ થયેલા સૂકા ફૂલ, હાર અને પુષ્પોને વ્યવસ્થિત રીતે એકત્રિત કરી તેનો પોષક compost તથા ધૂપ-અગર્ભત્તી જેવા ઉપયુક્ત ઉત્પાદન તરીકે ઉપયોગ કરવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. "Journey of Floral Waste"
#CleanNavsari #NMCInitiative
Navsari’s Clean City Push: CCTV Cameras Catch Litterbugs, ₹2.8 Lakh Fines Imposed | TV9Gujarati
#NavsariNews #CleanNavsari #CCTVSurveillance #LitteringFines #NavsariMunicipalCorporation #GujaratNews #TV9Gujarati
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની સાફસફાઈ અને સ્વચ્છતા જાળવી રાખવા હેતુસર શાકભાજી માર્કેટના તમામ વેચાણદારોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે.
#CleanNavsari #SwachhSurvekshan2025 #NMCInitiative #Navsari

Last Seen Hashtags on Sotwe
BugünGünlerdenGALATASARAY
Seen from Argentina
yenge ensest
Seen from Turkey
momson
Seen from Canada
stw ngewe
Seen from Indonesia
뚱게이
Seen from Korea
incestoconmamá
Seen from Colombia
mandi ngintip
Seen from United States
Teenage nolimit *
Seen from Turkey
Thundr
Seen from Germany
prskコスプレ
Seen from Indonesia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











