Top Tweets for #GPSMASH
@narendramodi @AmitShah @vijayrupanibjp @Nitinbhai_Patel @PradipsinhGuj @Dipsinh_Rathod @hitukanodia @CyberGujarat @dgpgujarat @sandeshnews @Divya_Bhaskar @CyberGujarat @GujaratPolice @dgpgujarat @SPSabarkantha
#gpsmash
Seems Fraudulent. FYI and Action if Applicable.

🔸GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે
#GPSMASH #GujaratPolice #DigitalPolicing #SmartPolicing #CitizenSafety #SocialMediaMonitoring #ResponsivePolicing #HarshSanghavi #DigitalIndia #PublicTrust #LawAndOrder

ફરિયાદોના ત્વરિત નિવારણ માટેની પ્રતિબદ્ધતા...
ગુજરાત પોલીસની ડિજિટલ પહેલ GP-SMASH દ્વારા અત્યાર સુધીમાં 1,150થી વધુ પરિવારોની સમસ્યાનું સુખદ નિવારણ; સોશિયલ મીડિયા પર મળતી ફરિયાદોને આધારે પોલીસ દ્વારા કરવામાં આવે છે કાર્યવાહી...
#Gujarat #GPSMASH #DigitalPortal #CyberSecurity #GujaratPolice @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @GujaratPolice @CyberGujarat
ગુજરાતના નાગરિકો માટે 'GP-SMASH' પોર્ટલ બન્યુ આશીર્વાદરૂપ
#Gujarat #GPSMASH #DigitalPortal #GovernmentService #SandeshNews
#WATCH ट्वीट बना हथियार: GP-SMASH ने गुजरात में पुलिसिंग को किया सशक्त
#GPSMASH #GujaratPolice #DigitalIndia #CitizenCentricPolicing #SmartGovernance #PublicTrust
#WATCH | From Tweet to Action: GP-SMASH Redefines Policing in Gujarat
#GPSMASH #GujaratPolice #DigitalIndia #CitizenCentricPolicing #SmartGovernance #PublicTrust
GP-SMASH🚨
સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના નાગરિકોની ફરિયાદોનું સુખદ નિવારણ લાવી રહી છે ગુજરાત પોલીસ...
#GPSMASH #GujaratPolice

GP-SMASH🚨
સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના નાગરિકોની ફરિયાદોનું સુખદ નિવારણ લાવી રહી છે ગુજરાત પોલીસ...
#GPSMASH #GujaratPolice @GujaratPolice @CyberGujarat

@GujaratPolice @dgpgujarat
હું દાહોદ જિલ્લાના નવાગામનો ગામનો રહેવાસી છું. ગામમાં કેટલીક જગ્યા પર દેશી દારૂનું બેફામ વેચાણ ચાલે છે અને વેચાણ કરનાર જાણેકે કાયદા નો ડર જ નથી. કૃપા કરીને કાર્યવાહી કરો.
#GPSmash #GujaratPolice
નર્મદાના ટૂંગાઇ હિલ સ્ટેશન પર ટ્રેકિંગ દરમિયાન 5 વિદ્યાર્થીઓ રસ્તો ભૂલ્યા
GP-SMASH ટીમને ટ્વિટર પર મળેલી માહિતીના આધારે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ
ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદની પહેલથી શોધી કાઢ્યા.
#Narmada | #TongaiHill | #GPSMASH
Anchor : @anchorHetvi
એક પોસ્ટ અને ગૃહમંત્રી સહિત DGP આવ્યા એક્શનમાં, ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન
#HarshSanghavi #RescueOperation #GujaratPolice #Gandhinagar #DGPVikasSahay #GPSMASH
https://t.co/79fKKS6bFv
ગુજરાત પોલીસનો સફળ રેસ્ક્યુ:
GP-SMASH ટીમને X પર મળી માહિતીના આધારે નર્મદા જિલ્લાના ટૂંગાઇ હિલ સ્ટેશન પર ફસાયેલા 5 યુવાનોને ગણતરીના સમયમાં બચાવ્યો.
માતા-પિતા અને યુવાનો દ્વારા પોલીસ ટીમને આભાર માન્યો
#GPSMASH @GujaratPolice
No need to worry! Gujarat Police has located the 5 youths and is escorting them. Please stay calm, we're with you.
#GPSMASH
@SP_Banaskantha
@gujratpolice555
@GujaratPolice
બનાસકાંઠા થરા પોલીસ સ્ટેશન ગુનારજીસ્ટર નંબર
11195051250530
સબંધીત મુદ્દામાલ
(1)3તોલાની સોનાની ચેન
(2)z+મોબાઈલ ફોન
ઉપરોક્ત મુદ્દામાલનો કબ્જો #થરા પોલીસે લીધેલ નથી
માત્ર
👉 યોગ્ય તપાસ જરૂરી @mrjagdish00
ન્યાય આપો

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: લોકોની મદદ માટે સોશિયલ મીડિયા પર 24x7 કાર્યરત...
'GP-SMASH' પહેલથી યુવાનની સમસ્યાનું ઘરે બેઠા નિરાકરણ થયું; સોશિયલ મીડિયા પર સમસ્યાની એક પોસ્ટથી પોલીસ એકશનમાં...
કેનેડાના યુવાને લગ્નના કપડા ખરીદવા વડોદરાના વેપારીને એડવાન્સ બુકિંગ અમાઉન્ટ જમા કરાવી, બુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની X પર પોસ્ટ મૂકી હતી...
ગુજરાત પોલીસે ટાઇમ ઝોન ડિફરન્સ હોવાના કારણે મોડી રાત્રે અરજદારનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી લીધી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા...
#GPSMASH #GujaratPolice @GujaratPolice

ગુજરાત પોલીસ ફક્ત એક ક્લિક દૂર, પોસ્ટના 4 મીનિટમાં જ મદદે પહોંચી પોલીસ; જાણો સમગ્ર મામલો
#GPSMASH #GujaratPolice #GandhinagarNews #GujaratNews #Train #GujaratNews
https://t.co/fDbhcVI38m
Baat mein dam toh hai 😂😂
#gpsmash

આ વિડિઓ છે અમદાવાદ માં આવેલ મિરઝાપુર તીન ખુણીયા બગીચા પાસે આવેલ હનુમાનજી મંદિર ની બાજુ માં રસ્તો બંધ કરીને વાહન વોશિંગ સેન્ટર ચલાવે છે. તથા રસ્તે જતા લોકો ને ખુબજ નડતર રૂપ થાય છે ત્યાં કોઈ કહેવા જાય તો દાદાગીરી કરવામાં આવે છે. @GujaratPolice @CMOGuj @sanghaviharsh #GPSMASH #
Gujarat Police’s ‘GP-SMASH’ resolved 310 online complaints in three months
#gujaratpolice #gujarat #gujaratnews #gpsmash #onlinecomplaints #crime #lawandorder @GujaratPolice
https://t.co/7tHhOIO9X9
ગુજરાત પોલીસની અદ્યતન પહેલ GP-SMASH : સોશિયલ મીડિયા ઉપર રજૂાતોને ઝડપી ઉકેલવા દ્રઢ સંકલ્પ | tv13gujarati
#GPSMASH #GujaratPolice #SmartPolicing #SocialMediaGrievance #DigitalGovernance #CitizenConnect #PoliceInnovation #tv13gujarati
ગુજરાત પોલીસની નવી પહેલ GP-SMASH! 🚨
સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદો ગણતરીના કલાકોમાં ઉકેલાશે.
3 મહિનામાં 335 ફરિયાદોમાંથી 310નો નિકાલ!
@GujaratPolice પર ટેગ કરો અને સમસ્યા શેર કરો.
24*7 ડેડિકેટેડ ટીમ તમારી સાથે!
#GPSMASH #GujaratPolice #Gujarat #ગુજરાત

Gujarat Police: સોશિયલ મીડિયા મારફતે નાગરિકો સાથે કનેક્ટ રહેવા ગુજરાત પોલીસની નવી પહેલ!
https://t.co/PEjKBwq8Wo
#GPSMASH #police #GujaratPolice

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















