Top Tweets for #GoodGovernence
एरिया ऑफिसर ऐप (Area officer app) किसके लिए उपयोगी है?
#Mgnrega #employment #areaofficerapp #trasparancy #goodgovernence #ruraldevelopment @PIB_MoRD @MoRD_GoI @PIB_India @InfoDeptUP
आई तुळजा भवानी चा आशीर्वाद आणि देवाभाऊंची साथ,
श्री तुळजाभवानी कॉलेज आता 'शासकीय' रुपात सज्ज..!
#DevendraFadnavis #GoodGovernence #TeamDevendra

आई तुळजा भवानी चा आशीर्वाद आणि देवाभाऊंची साथ,
श्री तुळजाभवानी कॉलेज आता 'शासकीय' रुपात सज्ज..!
#DevendraFadnavis #GoodGovernence #TeamDevendra

आई तुळजा भवानी चा आशीर्वाद आणि देवाभाऊंची साथ,
श्री तुळजाभवानी कॉलेज आता 'शासकीय' रुपात सज्ज..!
#DevendraFadnavis #GoodGovernence #TeamDevendra

🚩🙏💫🌸आई तुळजाभवानी चा आशीर्वाद आणि
देवाभाऊंची साथ,
श्री तुळजाभवानी कॉलेज आता 'शासकीय' रुपात सज्ज..!
#Maharashtra
#BJP_govermemt
#DevendraFadnavis #GoodGovernence #TeamDevendra
@Dev_Fadnavis

आई तुळजा भवानी चा आशीर्वाद आणि देवाभाऊंची साथ,
श्री तुळजाभवानी कॉलेज आता 'शासकीय' रुपात सज्ज..!
#DevendraFadnavis #GoodGovernence #TeamDevendra

इसी सेंट्रल मार्केट में लड्डू बाटे गए थे जब मुसलमानों पर बुडोज़र चले थे,
आज खुद पे चला तो घर बेचने तक की नौबत आ गई
😂😂😂👇👇👇 #मेरठ #goodgovernence #uttarpradesh
चीफ इंजीनियर के बाद अधिशासी अभियंता भी नपे .. लगता है लखनऊ के विधुत वितरण खंड अमौसी जोन भी काबिल अधिकारियों की भरमार है जो उपभोक्ताओं को परेशान करने में कोई कमी नहीं छोड़ते 🤔
#goodgovernence
#AprilFoolsDay

શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે જિલ્લાના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન
---
કરોડોના ખર્ચે વેલણ, ભેભા અને હરમડિયાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધામાં ઉમેરો થયો
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath

કલેકટર શ્રી એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
--
પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલ ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને રૂ. ૧૬.૯૯ લાખનો પ્રોત્સાહક ચેક અપાયો
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom

કોડીનાર તાલુકાના બરડા ખાતે કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
--
ગ્રામજનોની રજૂઆત સાથે જ ફૂટપાથ બનાવવા માટે તાત્કાલીક ધોરણે રૂ.૧ લાખ મંજૂર કરતા કલેક્ટરશ્રી
#GujaratGovernment
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath

કરૂણા એમ્બ્યુલન્સ ખરેખર કરૂણાનો અવતાર બની, માદા શ્વાનની જિંદગી બચાવી, માદા શ્વાનના ગર્ભાશયમાં બચ્ચું ફસાઇ જતા સિઝેરિયન સર્જરી કરી મૃત બચ્ચું બહાર કાઢી અબોલ પશુને પીડા મુક્ત કરી..
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા.
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom

સૂત્રાપાડા તાલુકામાં અનેકવિધ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા
--
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
--
રૂ.૪.૫ કરોડના ખર્ચે ગોરખમઢી થી રામપરા રસ્તાનું ખાતમુહૂર્ત થયુ
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath

સમગ્ર રાજ્યમા સી.એમ.ડેશબોર્ડની કામગીરીમા ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર પ્રથમ ક્રમાંકે
---
જિલ્લામાં વેગવાન બનેલી પ્રજાકલ્યાણની યોજનાઓનુ પ્રતિબિંબ સી.એમ. ડેશબોર્ડમા પ્રથમ ક્રમાંક મેળવીને ઝળક્યુ
#GoodGovernence
#GujaratGovernment
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath

બામણાસા થી જામવાળા ચેક પોસ્ટ વચ્ચે પેચવર્કની કામગીરી પ્રગતિમાં
---
કમોસમી વરસાદ બાદ માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમા
#GoodGovernence
@CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath @RACGirsomnath

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા
---
ગીર-સોમનાથ – જુનાગઢ જિલ્લાના ગામોમાં મુખ્યમંત્રીશ્રીએ જાતે જઈને પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ – ધરતી પુત્રોની વિતક સંવેદના પૂર્વક સાંભળી
#GujGovCares
#GoodGovernence

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક યોજતા મંત્રીશ્રીઓ
--
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યુ
#GujaratGovernment
#GoodGovernence
@CMOGuj

ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો.
#GoodGovernence

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
--
નાગરિકલક્ષી મુશ્કેલીઓનુ ત્વરીત નિરાકરણ લાવવા માર્ગદર્શન આપતા કલેકટરશ્રી
--
વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળીના તહેવારોની શુભેચ્છા પાઠવી
#GoodGovernence
@CMOGuj @InfoGujarat

Last Seen Hashtags on Sotwe
monkeyapp
Seen from United States
hijab fuck
Seen from India
monkeyapp
Seen from Brazil
zuludance
Seen from Kenya
ميقا_حصريات
Seen from Saudi Arabia
brotheragem
Seen from Brazil
teens
Seen from United States
Sonic3Air
Seen from Indonesia
tuerbanlıolgun
Seen from Turkey
نياكة_ومص_ولحس
Seen from Switzerland
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers



































