Top Tweets for #GovernmentWithFarmers
ખેડૂતો માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય; વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો...
#GovernmentWithFarmers @CMOGuj
ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય...
વીજ ટાવર અને વીજ લાઈનના વળતર માટે ખેડૂતોનું હિત સર્વોપરી; ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'માર્કેટ રેટ કમિટી'ની રચના કરાશે...
#GovernmentWithFarmers @CMOGuj
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય..
#GovernmentWithFarmers
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય..
#GovernmentWithFarmers
ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોની સુખાકારીની ચિંતા કરી છે, અને તેમની લાગણીને હંમેશા વાચા આપી છે. વીજલાઈન માટે ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરવાના થતા હોય છે, જે અંગે ખેડૂતોની લાગણી હતી કે તેમને વધુ વળતર ચૂકવવામાં આવે.
ગુજરાત સરકારે આ અંગે ખેડૂતો સાથે ચર્ચા-વિમર્શ કરીને તેમના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને જંત્રીના બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના કરશે, અને તેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરોઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે.
વળી, આ ચૂકવણું અગાઉ ત્રણ તબક્કામાં થતું હતું, તેના બદલે હવે એકસાથે 100% વળતર ચૂકવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અન્નદાતા એ વિકસિત ગુજરાતના નિર્માણનો આધારસ્તંભ છે. સરકાર હંમેશા અન્નદાતાઓની પડખે હતી, છે અને રહેશે.

ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને અને રાજ્યના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે અમારી સરકાર મક્કમ છે. વીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન આપતા ખેડૂતોના આર્થિક હિતોને સર્વોપરી રાખીને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે.
#GovernmentWithFarmers
ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોની સુખાકારીની ચિંતા કરી છે, અને તેમની લાગણીને હંમેશા વાચા આપી છે. વીજલાઈન માટે ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરવાના થતા હોય છે, જે અંગે ખેડૂતોની લાગણી હતી કે તેમને વધુ વળતર ચૂકવવામાં આવે.
ગુજરાત સરકારે આ અંગે ખેડૂતો સાથે ચર્ચા-વિમર્શ કરીને તેમના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને જંત્રીના બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના કરશે, અને તેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરોઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે.
વળી, આ ચૂકવણું અગાઉ ત્રણ તબક્કામાં થતું હતું, તેના બદલે હવે એકસાથે 100% વળતર ચૂકવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અન્નદાતા એ વિકસિત ગુજરાતના નિર્માણનો આધારસ્તંભ છે. સરકાર હંમેશા અન્નદાતાઓની પડખે હતી, છે અને રહેશે.

ખેડૂત કલ્યાણ માટે ભાજપ સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય! 🌾
#GovernmentWithFarmers
ખેડૂત કલ્યાણ માટે ભાજપ સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય! 🌾
#GovernmentWithFarmers

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers











